મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને ગંભીરતાથી લેવા પડશેઃ પીએમ મોદી
સમાજમાં આત્મવિશ્વાસ જગાડવા માટે શક્ય તેટલી વહેલી તકે રાક્ષસી કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા કરવી જરૂરી મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની વહેલી તકે તપાસ થવી જોઈએ નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓ સામે સતત વધી રહેલા ગુના અને બળાત્કાર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે દેશ, સમાજ અને તમામ રાજ્ય સરકારોએ તેને ગંભીરતાથી લેવી પડશે. તેમજ મહિલાઓ પર […]