1. Home
  2. Tag "India and Bangladesh"

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી ટી20 મેચ, ભારતની સીરિઝ જીત ઉપર નજર

નવી દિલ્હીઃ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીના બીજા ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે.ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં એક – શૂન્યથી આગળ છે.શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સરળ જીત મેળવી હતી.આ મેચમાં અર્શદીપ સિંહ […]

વર્લ્ડ કપ મેચમાં આજે પુણેના સ્ટેડિયમમાં ભારત અને બાંગલાદેશ એકબીજા સામે ટકરાશે, ભારતની જીતની આશા

દિલ્હીઃ-  વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની ચોથી મેચ બાંગ્લાદેશ સાથે છે. પ્રથમ ત્રણ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ સતત ચોથી જીત નોંધાવવા તત્પર છે. આનાથી ભારત માટે સેમિફાઇનલનો રસ્તો આસાન બની જશે. તે જ સમયે, બાંગ્લાદેશે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવી હતી, પરંતુ તે પછી આ ટીમ બે મેચ હારી છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ […]

હવે વિશ્વના 18 દેશો બાદ બાંગલાદેશ પણ ભારત સાથે રુપિયામાં કરશે વ્યવહાર

દિલ્હીઃ- પ્પરધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના સંબંધોને વધુને વધુ મજબૂત બનતા જઈ રહ્યા છએ એટલું જ નહી પીએમ મોદીના અથાગ પ્રયત્નો અને મહેનત થકી વિશ્વભરના કેટલાક દેશો વેપારમાં હવે રુપિયાથી વ્યવાહર પણ કરતા થયા છે ત્યારે હવે આ લીસ્ટમાં બાંગલાદેશ પણ સામેલ થવા જઈ રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ દક્ષિણ […]

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગાઢ સંબંધો,અમિત શાહે કહ્યું- આપણા દ્વિપક્ષીય સંબંધોને કોઈ નબળું પાડી શકે નહીં

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ એકબીજા સાથે જોડાયેલી સંસ્કૃતિ અને ભાષાના ઇતિહાસ સાથે ઊંડા સંબંધો ધરાવે છે અને બંને દેશો વચ્ચેના સારા દ્વિપક્ષીય સંબંધોને કોઈ નબળું પાડી શકે નહીં. શાહ લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા […]

PM મોદી 18 માર્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ઓઈલ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે,2020માં શરૂ થયો હતો પ્રોજેક્ટ

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના બાંગ્લાદેશી સમકક્ષ શેખ હસીના 18 માર્ચે બંને દેશો વચ્ચે પ્રથમ ક્રોસ બોર્ડર ઓઇલ પાઇપલાઇનનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. બંને નેતાઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને જણાવ્યું કે આ પાઈપલાઈન દ્વારા અહીં ડીઝલ લાવવામાં આવશે. બાંગ્લાદેશની સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર, મોમેને […]

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ, એર માર્શલે કહ્યું- સુરક્ષામાં પણ બંનેની ભૂમિકા

દિલ્હી:બાંગ્લાદેશ વાયુસેનાના ચીફ એર માર્શલ શેખ અબ્દુલ હન્નાને શનિવારે હૈદરાબાદમાં કહ્યું હતું કે, ક્ષેત્રની સુરક્ષામાં ભારત અને બાંગ્લાદેશની મહત્વપૂર્ણ ભૂમિકા છે.ભારતીય વાયુસેનાની વિવિધ શાખાઓના ફ્લાઈટ કેડેટ્સની કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા હન્નાને કહ્યું કે,બંને દેશો વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો છે અને 1971માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પછી આ સંબંધો વધુ ગાઢ બન્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code