1. Home
  2. Tag "India and China"

ભારત અને ચીન વચ્ચે માનસરોવર યાત્રા અને સીધી ફ્લાઈટ ફરી શરૂ થશે

ભારત અને ચીને લગભગ પાંચ વર્ષ બાદ સરહદ મુદ્દે તેમના વિશેષ પ્રતિનિધિઓની વહેલી તકે બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. પૂર્વી લદ્દાખના બે સંઘર્ષ વિસ્તારોમાંથી તેમના સૈનિકોને હટાવ્યાના થોડા અઠવાડિયા પછી બંને દેશોએ આ નિર્ણય લીધો છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે સોમવારે મોડી રાત્રે (18 નવેમ્બર 2024) રિયો ડી […]

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીને સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કર્યું

• દેપસાંગ-ડેમચોક 4-5 દિવસમાં પેટ્રોલિંગ કરવામાં આવશે • ડેમચોકમાં સ્થાનિક કમાન્ડર સ્તરની બેઠકો 22 ઓક્ટોબરથી શરૂ થઈ હતી નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં LAC પર છૂટાછવાયા (સૈનિકો પાછા ખેંચવાની) પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ડેપસાંગ અને ડેમચોકમાં સ્થાનિક કમાન્ડર સ્તરની બેઠકો 22 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. આ બેઠક પછી, ડેમચોકમાંથી બંને બાજુથી એક-એક તંબુ દૂર કરવામાં […]

ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઈને સમજૂતી

નવી દિલ્હીઃ લદ્દાખ નજીક વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર 2020માં ભારત અને ચીન વચ્ચે સર્જાયેલ સૈન્ય અવરોધ હવે ઉકેલાઈ ગયો છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તરે ચર્ચા કર્યા બાદ સૈન્ય પેટ્રોલિંગને લઈને સમજૂતી થઈ છે, જે બાદ હવે બંને તરફથી એડવાન્સ તહેનાતી ખતમ થઈ જશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની […]

LAC વિવાદ પર ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક – શાંતિ જાળવવા પર બની સર્વસંમતિ  

દિલ્હીઃ- ભારત અને ચીન વચ્ચે એલએસી વિવાદ છેલ્લા ઘણા સમયથી સર્જાયો છે આ બાબતે અનેક સ્તરની બેઠકો અને ચર્ચાઓ પણ થઈ ચૂકી છએ ત્યારે રહવે  LAC પર વિવાદને લઈને ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરો વચ્ચે કેટલાક કલાકો સુધી બેઠક ચાલી હતી જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છએ. માહિતી પ્રમાણે આ દરમિયાન, બાકીના મુદ્દાઓને ઝડપથી ઉકેલવા અને […]

ભારત-ચીનના સૈન્ય અધિકારીઓએ લદ્દાખમાં કરી મુલાકાત, LAC પર થઈ વાતચીત

ભારત-ચીનના સૈન્ય અધિકારીઓની લદ્દાખમાં મુલાકાત  LAC પર થઈ વાતચીત દિલ્હીઃ ચીન ને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષની સ્થિતિ ચાલીલરહી છે ,લદ્દાખ સીમા વિવાદ બાદ આ સ્થિતિ વધુ વણસી હતી જો કે ત્યાર બાદ બન્ને સેનાઓ વચ્ચે અનેક લેવલની બેઠક પણ યોજાઈ ત્યારે ફરી એક વખત ચીન અને ભારતના સેન્ય અધિકારીઓ લદ્દાખ ખાતે મળ્યા હતા.આ […]

ચીને કહ્યું, ભારત સાથેના સંબંધો કાયમ કરવા તૈયાર – ભારત સાથેના તણાવ બાદ હવે ચીનને આવ્યું ભાન

ચીન અને ભારત વચ્ચે તણાવ બાદ ચીની વિદેશમંત્રીનું નિવેદન કહ્યું ભારત સાથે સંબંધો કાયમ રાખવા તૈયાર દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ચીનને જાણે હવે ભાન આવી રહ્યું છે તેણે ભારત સાથેના કાયમી સંબંધ પર કહ્યું હતું પ્રાપ્ત વિગત પ્રમાણે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ 25 […]

પૂર્વીય લદ્દાખ વિવાદ મામલે ભારત અને ચીન વચ્ચે યોજાશે 16મા રાઉન્ડની વાર્તા, સૈનિકોને હટાવવા મામલે થઈ શકે છે ચર્ચા

આવતી કાલે ભારત ચીન વચ્ચે  16મા રાઉન્ડની વાર્તા યોજાશે પૂર્વીય લદ્દાખ મુદ્દે યોજાશએ ખાસ બેઠક દિલ્હીઃ– વર્ષ 2020ના એપ્રિલ મહિનાની શરુઆતથી ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે, ભારત અને ચીનની સેનાના કોર્પ્સ કમાન્ડરો વચ્ચે 16મો રાઉન્ડ મંત્રણા 17 જુલાઈએ યોજાશે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય ક્ષેત્રમાં આ વાતચીત 11 માર્ચ પછી થશે. ભારતીય પક્ષનું નેતૃત્વ 14મી કોર્પ્સના […]

 ભારત-ચીન વચ્ચેના વિવાદનો ટૂંક સમયમાં આવી શકે છે અંતઃ 9 કલાકની મંત્રણા બાદ બન્ને દેશો થયા સંમત 

ચીન-ભારત વચ્ચેનો તણાવ થશે સપાપ્ત 9 કલાકની બેઠક બાદ બન્ને દેશો થયા સહમત દિલ્હીઃ વિતેલા વર્ષ દરમિયાનથી પૂર્વ લદ્દાખના મુદ્દે  ચીન અને ભારત વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હવે આટલા સમય બાદ આ મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવા બન્ને દેશો સંમત થયા છે. ભારત અને ચીનના ટોચના લશ્કરી કમાન્ડરો વચ્ચે શનિવારે 12 મી રાઉન્ડની […]

ભારત-ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની 12 માં રાઉન્ડની બેઠક 9 કલાક ચાલી – તણાવ ઘટાડવા અંગે થઈ વાતચીત

ચીન અને ભારત વચ્ચે તણાવ ઓછો કરવા બાબતે થઈ ચર્ચા કોર કમાન્ડર સ્તરની 12 માં રાઉન્ડની વાતચીત 9 કલાક ચાલી   દિલ્હીઃભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદી વિવાદને ઉકેલવા માટે વિતેલા દિવસને શનિવારના રોજ લશ્કરી અને રાજદ્વારી સ્તરની 12 મી રાઉન્ડની વાતચીત થઈ હતી. મળતી માહિતી મુજબ આ વાતચીત લગભગ નવ કલાક […]

ભારત અને ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે થઈ વાતચીતઃ- વૈશ્વિક સપ્લાય લાઇન ખુલ્લી રાખવા સહમતિ દર્શાવી

ભારત અને ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે વાતચીત વૈશ્વિક સપ્લાય લાઇન ખુલ્લી રાખવા સહમતિ દર્શાવી દિલ્હીઃ- લદ્દાખની સીમા પર છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીવ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, આ સીમા વિવાદ વચ્ચે શુક્રવારે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે ફોન પર વાતચીત કરીને આ અંગે વાતાઘોટો કરવામાં આવી હતી. કોરોના મહામારી સામે લડવા માટે બંને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code