1. Home
  2. Tag "India-China standoff"

ચીન સાથે તણાવ વચ્ચે ભારત હવે સરહદના ગામોનો વિકાસ કરશે

ચીન સાથે લદ્દાખ સરહદે ચાલતા સંઘર્ષ વચ્ચે ભારત સરહદના ગામડાઓનો કરશે વિકાસ ઉત્તરાખંડ સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા 100 સરહદી ગામડાઓની પસંદગી કરી સરહદીય ગામો વિકસાવવા માટે એસઓપી બનાવીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે દેહરાદૂન: ચીન સાથે લદ્દાખ સરહદે લાંબા સમયથી ચાલતા સંઘર્ષ અને તિબેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની સાથે ભારતની સરહદો નજીક ચીનની વધતી હિલચાલને પગલે ભારતે […]

ભારત-ચીન તણાવ: ભારતીય સેનાને હવે 15 દિવસ સુધી દારૂગોળો રાખવાની પરવાનગી

ભારત-ચીન સરહદી તણાવ વચ્ચે ભારતનું અગત્યનું પગલું હવે સશસ્ત્ર દળોને 15 દિવસના ભીષણ યુદ્વ માટે દારૂગોળો-સામાન સ્ટોરેજ કરવાની મંજૂરી સશસ્ત્રો દળો આગામી દિવસોમાં 50 હજાર કરોડનો જરૂરી સામાન ખરીદી શકે નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે ભારતે એક અગત્યનું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળોને 15 દિવસના ભીષણ યુદ્વ માટે સામાન […]

ચીને ભારતની ચિંતા વધારી, બ્રહ્મપુત્ર નદી પર કરશે ડેમનું નિર્માણ

–     ભારત-ચીન સૈન્ય ગતિરોધ વચ્ચે ચીને ભારતની ચિંતા વધારી –     ચીન તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર એક મુખ્ય ડેમનું કરશે નિર્માણ –     ચીન યારલુંગ જંગ્બો નદીના નીચલા હિસ્સામાં જળવિદ્યુત ઉપયોગ પરિયોજના શરૂ કરશે બીજિંગ: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે ચીને હવે ભારતની ચિંતા વધારી છે. ચીન તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર એક મુખ્ય ડેમનું નિર્માણ […]

જિનપિંગની ભારતને આડકતરી યુદ્વની ધમકી, ચીનની સેનાને યુદ્વ માટે તૈયાર રહેવા કહ્યું

છેલ્લા સાત મહિનાથી ભારત અને ચીન વચ્ચે લદાખ સરહદ પર ચાલી રહ્યો છે વિવાદ આ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત સાથે યુદ્વ કરવાની આડકતરી ધમકી આપી સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વગર યુદ્વ માટે તૈયાર રહે: શી જિનપિંગ બિજિંગ: છેલ્લા સાત મહિનાથી ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશ વચ્ચે […]

India-China Standoff – ચીનના રાષ્ટ્રપતિએ સેનાને કહ્યું – યુદ્વ માટે તૈયાર રહો

ભારત અને ચીન વચ્ચે સરહદ પર વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગે પોતાના દેશની સેનાને યુદ્વ માટે તૈયાર રહેવા કહ્યું ભારત-ચીન વચ્ચે 7માં ચરણની મંત્રણા બાદ આ નિવેદન આવ્યું સામે બેઇજીંગ: ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનમાં ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ ભારતે […]

India-China Standoff: ચીને પેટ્રોલિંગ માટે પેંગોંગ લેકમાં ઉતારી અત્યાધુનિક 18 બોટ્સ

– લદ્દાખના પેંગોંગ લેકની આસપાસના વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે ટકરાવ યથાવત – ચીને હવે પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે તેની અત્યાધુનિક બોટ્સ કરી તૈનાત – પેંગોંગ લેકનો એક હિસ્સો ચીન અને અન્ય એક હિસ્સો ભારતના કબજામાં છે લદ્દાખના પેંગોંગ લેકની આસપાસના વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે […]

ચીને અંતે સ્વીકાર્યું, ગલવાન ઘાટીના હિંસક ઘર્ષણમાં તેના સૈનિકોના પણ થયા હતા મોત

– ગલવાન ઘાટીમાં થયેલા હિંસક ઘર્ષણ બાદ પહેલીવાર ચીને સ્વીકાર્યું – ચીને પહેલીવાર સ્વીકાર્યું કે ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણમાં તેના સૈનિકોનાં પણ મોત થયા હતા – ત્યારબાદથી ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ સતત વધી રહ્યો છે પૂર્વ લદ્દાખમાં છેલ્લા અનેક મહિનાઓથી ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે અને 15 જૂનના રોજ […]

મૉસ્કોમાં વિદેશ મંત્રીઓની મુલાકાત પૂર્વે પેંગોંગમાં થયો હતો ગોળીબાર – રિપોર્ટ

ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ વધ્યો મૉસ્કોમાં વિદેશ મંત્રીઓની મુલાકાત પહેલા પેંગોંગમાં થયો હતો ગોળીબાર બંને પક્ષે 100-200 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ સતત વધી રહ્યો છે. આ વચ્ચે LAC પર ફાયરિંગને લઇને નવા ખુલાસા થયા છે. એક […]

અરૂણાચલ પ્રદેશના પાંચ યુવાનોની ચીનથી થઈ ઘરવાપસી, ચીનની સેનાએ યુવાનોને ભારતને સોંપ્યાં

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને તણાવ વધુ તેજ બન્યો છે. દરમિયાન અરૂણાચલ પ્રદેશથી ભૂલથી ચીનની સીમામાં પ્રવેશેલા પાંચ ભારતીય યુવાનો હેમખેમ પરત ફરતા પરિવારજનો અને ભારતીય સુરક્ષા એજન્સીઓ રાહતનો શ્વાસ લીધો હતો. પાંચેય યુવાનોને ચીનની સેનાએ ભારતને સોંપ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ચાર સપ્ટેમ્બરના રોજ અપર સુબનસિરી જિલ્લામાં ભારત-ચીન સીમા પરથી ગુમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code