મુંબઈમાં I.N.D.I.A.ની યોજાનારી બેઠકનો ભાગ બનશે આમ આદમી પાર્ટી – દિલ્હીના સીએમ કેજરિવાલ કરી પુષ્ટિ
દિલ્હીઃ- આજરોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે એ વાતની પુષ્ટી કરી છે તે તેમની પાર્ટી મુંબઈમાં ઈન્ડિયાની યોજાનારી બેઠકનો ભાગ બનશે આ પહેલા આ વાતને લઈને અનેક અટકળો સામે આવી હતી ત્યારે રહવે આ વાતની સીએમ કેજરિવાલે પોતે પૃષ્ટી કરી છે. મીડિયા સાથએ વાત કરવા સીએમ કેજરિવાલે કહ્યું કે, હા, અમે મુંબઈ જઈશું અને જે પણ […]