1. Home
  2. Tag "india pakistan"

T-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં ઓછી ભૂલ કરનારી ટીમ જીતશેઃ અફરીદી

દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાનની મેચ 24 ઓક્ટોબરના રોજ રમાશે. આ મેચની દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ભારત ટી-20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત આ મેચથી જ શરૂ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈવોલ્ટેજ મેચને લઈને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો […]

ICC T20 WORLD CUP: ભારત-પાકિસ્તાન મેચને લઇને દર્શકોમાં રોમાંચ, માત્ર 1 કલાકમાં જ ટિકિટ વેચાઇ ગઇ

ICC T 20 વર્લ્ડકપમાં 24 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન ટકરાશે આ અગાઉ મેચની બધી જ ટિકિટો માત્ર 1 કલાકમાં જ વેચાઇ ગઇ દર્શકોમાં પણ આ મેચ અગાઉ રોમાંચ જોવા મળી રહ્યો છે નવી દિલ્હી: ICC T 20 વર્લ્ડકપ માટે 24 ઑક્ટોબરનો દિવસ ખૂબ જ મહત્વૂપર્ણ બની રહેશે. કારણ કે આ જ દિવસે એકબીજાના કટ્ટર દુશ્મન એવા ભારત-પાકિસ્તાન […]

ભારત-પાકિસ્તાન તણાવ ઓછો કરવાની દિશામાંઃ 28 મહિના બાદ રાજદ્વારીઓને વિઝા જારી કર્યા

ભારત-પાકિસ્તાન વચ્ચનો ઘટશે તણાવ 28 મહિના બાદ રાજદ્વારીઓને વિઝા જારી કર્યા   દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન સાથે મતભેદ ચાલી રહ્યા છે ત્યારે હવે ભારત અને પાકિસ્તાને લગભગ 28 મહિના પછી એકબીજાના રાજદ્વારીઓને નવા વિઝા આપ્યા હતા. આ વિઝા વિવિધ પ્રકારના કામ માટે 15 માર્ચ 2021 સુધી મળેલી અરજીઓના આધારે આપવામાં આવ્યાછે. એવું માનવામાં આવી […]

ભારતીય સરહદ પર પાકિસ્તાને તેના એરસ્પેસ બંધનો સમય 14 જૂન સુધી લંબાવ્યો

ભારત સાથેની પૂર્વ સરહદ પર પાકિસ્તાન એરસ્પેસ 14 જૂન સુધી બંધ રહેશે, એવું બુધવારે પાકિસ્તાનના સિવિલ એવિયેશનના એક અધિકારીએ જણાવ્યું છે. પાકિસ્તાને તેની એરસ્પેસ ફેબ્રુઆરી મહિનામાં બંધ કરી હતી, જ્યારે પાકિસ્તાનના એક મિલિટંટ ગ્રુપે ભારત હેઠળના કાશ્મીરમાં સુસાઇડ અટેક કર્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે એરિયલ બોમ્બિંગ અને કાશ્મીર મુદ્દે લડાઈ શરૂ થઈ ગઈ […]

પુંછના મેંઢર સેક્ટરમાં પાકિસ્તાની વિમાનોની ઘૂસણખોરીની કોશિશ ભારતીય વાયુસેનાએ બનાવી નિષ્ફળ

પાકિસ્તાની વાયુસેનાના યુદ્ધવિમાનોએ ગુરુવારે ફરીથી ભારતીય વાયુસીમામાં ઘૂસણખોરીની કોશિશ કરી છે. પાકિસ્તાની યુદ્ધવિમાનોએ પુંછના મેંઢરમાં ઘૂસણખોરીની કોશિશ કરી છે. પાકિસ્તાનના યુદ્ધવિમાનોની ઘૂસણખોરીની કોશિશને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવી દીધી છે. પાકિસ્તાનની સાથે તણાવના મામલે વડાપ્રધાન કાર્યાલયમાં મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આઈબી પ્રમુખ અને આર્મી ચીફ તથા વાયુસેનાધ્યક્ષ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code