1. Home
  2. Tag "INDIAN AIR FORCE"

અગ્નિપથ યોજના: ભારતીય વાયુસેનામાં ભરતી માટે 3 દિવસમાં 56,960 રજીસ્ટ્રેશન થયું

ભારતીય વાયુસેનામાં ભરતી પ્રક્રિયા 3 દિવસમાં 56,960 રજીસ્ટ્રેશન થયું ભારતીય વાયુસેનાએ આપી જાણકારી દિલ્હી:ભારતીય વાયુસેના (IAF) ને રવિવાર સુધીમાં અગ્નિપથ ભરતી યોજના હેઠળ 56,960 અરજીઓ મળી છે.આ યોજના સામે ઘણા રાજ્યોમાં હિંસક વિરોધ પછી અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટેની નોંધણી પ્રક્રિયા શુક્રવારથી શરૂ થઈ. એટલે કે ત્રણ દિવસમાં લગભગ 57 હજાર ઉમેદવારોએ ભરતી માટે રજીસ્ટ્રેશન […]

ભારતીય વાયુસેનાને મળશે વધુ 114 લડાકૂ વિમાન- જેમાં 96 જેટસ્  ભારતમાં જ નિર્માણ પામશે

ભારતીય વાયુસેનાને મળશે વધુ 114 લડાકૂ વિમાન જેમાં 96 જેટસ્  ભારતમાં જ નિર્માણ પામશે   દિલ્હીઃ- દેશની ત્રણયે સેનાઓ કેનદ્દ્રના સહયોગથી વધુને વધુ મજબૂત બની રહી છે ત્યારે ભારતીય વાયુસેના માટે અત્યાધુનિક ફાઈટર જેટ ખરીદવાની પ્રક્રિયા પણ ફરીથી શરૂ થઈ ચૂકી છે. વાયુસેનામાં ફાઈટર જેટની ઘટતી જતી સંખ્યાને પહોંચી વળવા માટે 2007માં 126 આધુનિક ફાઈટર […]

ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરની સિદ્ધી -ક્યાંય પણ રોકાયા વગર સતત 1,910 કિમીની યાત્રા કરી

વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરે 1910 કિમીની યાત્રા કરી આ દરમિયાન હેલિકોપ્ટર સતત ચાલતું રહ્યું હેલિકોપ્ટર ક્યાક પણ રોકાયું નહતું દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓને મજબૂત બનાવાની દિશામાં દેશના પ્રધાનમંત્રી મોદીએ સતત કારર્યશીલ જોવા મળે છે, અત્યાર સુધી ત્રણેય સેનાઓને મજબૂત બનાવા માટે તેમણે ઘણા કાર્યો કર્યા છે, ત્યારે ભારતીય વાયુસેના પણ હવે અનેક ટેકનોલોજીથી સજ્જ બની છે, […]

7 માર્ચે દુનિયા જોશે ભારતીય વાયુ શક્તિનું પ્રદર્શન, PM મોદી ચીફ ગેસ્ટ તરીકે રહેશે હાજર

દુનિયા જોશે ભારતીય વાયુ શક્તિનું પ્રદર્શન PM મોદી હશે ચીફ ગેસ્ટ તરીકે રહેશે હાજર રાફેલ સહિત લગભગ 150 એરક્રાફ્ટ લેશે ભાગ દિલ્હી :રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત 7 માર્ચે પોતાની હવાઈ શક્તિનું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય વાયુસેનાના આ વાયુ શક્તિ અભ્યાસના મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.આ દરમિયાન પીએમ મોદી એક લક્ષ્ય નક્કી […]

ભારતીય વાયુસેના યુકેના વેડિંગ્ટન ખાતે ‘એક્સ કોબ્રા વોરિયર 22’ માં ભાગ લેશે

નવી દિલ્હીઃ ભારતીય સેનાની છેલ્લા કેટલાક વર્ષોથી તાકાતમાં વધારો થયો છે. દરમિયાન ભારતીય વાયુસેના યુકેના વેડિંગ્ટન ખાતે યોજાનારા બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાં ભાગ લેશે. ભારતીય વાયુસેના 06 થી 27 માર્ચ 2022 દરમિયાન યુકેના વેડિંગ્ટન ખાતે ‘એક્સ કોબ્રા વોરિયર 22’ નામની બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાં ભાગ લેશે. IAF લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ યુકેના અન્ય લડાયક વિમાનો અને […]

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઉત્તરપ્રદેશની ઝાંખી શ્રેષ્ઠ,લોકપ્રિય પસંદગીની શ્રેણીમાં મહારાષ્ટ્રની જીત

પ્રજાસત્તાક દિવસની પરેડ અનેક રાજ્યોની ઝાંખીને બતાવવામાં આવી મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની ઝાંખી સર્વશ્રેષ્ઠ દિલ્હી :દેશના 73માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત પરેડ દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી માટે વાયુદળના 75 વિમાનોનો ભવ્ય ‘ફ્લાયપાસ્ટ’ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતુ તો બીજી તરફ રાજ્યોની અલગ અલગ ઝાંખીએ પણ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. આ વખતે પ્રજાસત્તાક દિવસની […]

વાયુસેનાના ઉપ પ્રમુખ તરીકે એર મોર્શલ સંદીપ સિંહ નિયૂક્ત – વી.આર ચૌધરી 30 સપ્ટેમ્બરના રોજ સંભાળશે એર ચીફનો કાર્યભાર

વાયુસેનાના નવા ઉપ પ્રમુખ તરીકે એર માર્શલ સંદીપ સિંહની નિયૂક્તિ વી.આર ચોધરી સંભાળશે પ્રમુખ પદનો કાયર્ભાર 30 સપ્ટેમ્બરથી  સંભાળશે   દિલ્હીઃ તાજેતરમાં જ ભારતીય વાસુેનાના પદભઆરમાં બદલાવ કરવામાં આવ્યો છે ત્યારે હવે એર માર્શલ સંદીપ સિંહને ભારતીય વાયુસેનાના નવા ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ એર માર્શલ વી આર ચૌધરીની જગ્યા લેશે.તો બીજી તરફ […]

ભારતીય એરફોર્સમાં સામેલ થયેલા મિરાજ-2000 યુદ્ધ વિમાનમાં છે આ ખાસિયત

પ્રતિકલાક 2336 કિમીની ઝડપ ડબલ એન્જિન સાથે 13800 કિલો વિસ્ફોટક લઈ જવાની ક્ષમતા આ યુદ્ધ વિમાનના ઉપયોગ 9 દેશની સેના કરે દિલ્હીઃ મિરાજ 2000ની ખાસિયત એ છે કે, 2336 કિમી પ્રતિકલાકની ઝડપથી ઉડી શકે છે ડબલ એન્જિનવાળુ વિમાન 13800 કિલો વિસ્ફોટક લઈ જવા માટે સક્ષમ છે. ચોથી પેઢીના આ યુદ્ધ વિમાનને કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા […]

ભારતીય એરફોર્સની તાકાતમાં થશે વધારોઃ 24 સેકન્ડ હેન્ડ મિરાજ 2000 યુદ્ધ વિમાનનો સોદો

યુદ્ધ વિમાન માટે રૂ. 233.67 કરોડનો કરાર 8 યુદ્ધ વિમાન ઉડવાની સ્થિતિમાં આ યુદ્ધ વિમાન જલ્દી આવશે ભારત દિલ્હીઃ ભારતીય વાયુ સેનાને યુદ્ધ વિમાનોમાં પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કરનારા મિરાજ 2000 યુદ્ધ વિમાન સામેલ થશે. 24 સેકન્ડ બેન્ડ મિરાજ 2000 યુદ્ધ વિમાનોનો સોદો કરવામાં આવ્યો છે. આ વિમાનો પણ ડસોલ્ડ એવિએશન દ્વારા બનાવવામાં આવ્યાં […]

દેશની વાયુસેના બાડમેર નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ અભ્યાસ કરશે, આ વિમાનમાં સવાર હશે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને નિતીન ગડકરી

વાયુસેના રાજ્થાનના બાડમેર હાઈવે પર હવે ઈમરજન્સી લેન્ડિંગ અભ્યાસ કરશે જે વિમાન લેન્ડ કરવામાં આવશે તેમાં રાજનાથ સિંહ સવાર હશે આ દેશનો પ્રથમ હાઈવે છે જ્યાં એરફઓર્સનું  વિમાન લેન્ડિંગ થઈ શકશે આ પ્રકારના વધુ 12 માર્ગો તૈયાર કરવામાં આવશે   દિલ્હીઃ દેશની ત્રણે સેનાઓ અનેક મોરચે મજબૂત બની રહી છે અને આ માટે સતત પ્રયત્નો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code