ચીનને ફટકો, ભારતમાં ચાઇનીઝ એપ્સની હિસ્સેદારી ઘટી, સ્થાનિક એપ્સનું વર્ચસ્વ વધ્યું
વર્ષ 2020માં ભારતીય બજારમાં ચાઇનીઝ એપ્સની હિસ્સેદારી ઘટી વર્ષ 2020માં ભારતીય બજારમાં ચાઇનીઝ એપ્સની હિસ્સેદારી 29 ટકા ઘટી ભારતીય એપ્સની બજાર હિસ્સેદારી 40 ટકા થઇ ગઇ નવી દિલ્હી: વર્ષ 2020માં ભારત-ચીન તણાવ બાદ ભારતીય બજારમાં ચાઇનીઝ એપ્સની બોલબાલા તેમજ માર્કેટ હિસ્સેદારી ઘટી છે જ્યારે ઇન્સ્ટોલ નંબરને આધારે દેશી એપ્સનું વર્ચસ્વ વધ્યું છે. મોબાઇલ વર્ક રિલેશન […]