1. Home
  2. Tag "indian army"

15 જાન્યુઆરીએ શા માટે આર્મી દિવસની ઉજવણી કરવામાં આવે છે? જાણો આ વખતે શું રહેશે ખાસ

ભારતીય સેના આજે 73માં સ્થાપના દિવસની કરી રહી છે ઉજવણી દિલ્હીમાં કેંટ સ્થિત કરિયપ્પા ગ્રાઉન્ડમાં સેના દિવસ પરેડનું આયોજન આર્મી ચીફ જનરલ એમએમ નરવણે સૈનિકોને કરશે સંબોધન 15મી જાન્યુઆરીનો દિવસ ભારતીય સેના માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે ભારતીય થલ સેના આર્મી ડે તરીકે ઉજવે છે. ભારતીય સેના આજે પોતાનો 73મો સ્થાપના દિવસ ઉજવી […]

વારાણસીના યૂવા વૈજ્ઞાનિકે સૈન્યની રક્ષા માટે ખાસ પ્રકારના શૂઝ બનાવ્યા – 20 કિ.મીના અંતરથી દુશ્મનોની ઘૂસણખોરીની કરશે જાણ

વારાણસીના યૂવા વૈજ્ઞાનિકે ખાસ પ્રકારના શૂઝ બનાવ્યા આ શૂઝ સેન્યની કરશે મદદ 20 કિમીની રેન્જમાં દૂશ્મોની આહટની આપશે ખબર દિલ્હીઃ-દેશની સેનાની સુરક્ષાને લઈને અનેક સાધન સામગ્રીઓ વિકસાવવામાં આવી રહી છે, કેન્દ્ર સરકાર ખાસ પ્રકારના ડ્રોન પણ મંગાવવામાં આવ્યા છે, ત્યારે હવેવારાણસીના એક યૂવકે પણ સૈન્યની સુરક્ષામાં એક મજબૂત પગલું ભર્યું છે,યુવા વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ સરહદની […]

ચીને સરહદ ઉપર ટેન્ક તૈનાત કરતા ભારત એલર્ટઃ ટેન્ક, તોપ અને સૈન્ય વાહનો પહોંચાડાયાં

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન ચીન દ્વારા ભરતીય ચોકીઓ સામે ટેન્ક તૈનાત કરવામાં આવી હતી. જેથી ભારતીય સેના વધારે સતર્ક બન્યું છે. તેમજ ચીનને તેની ભાષામાં જ જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત દ્વારા સરહદ ઉપર ટેન્ક, તોપ અને સૈન્ય વાહનો પહોંચાડવામાં આવ્યાં […]

પૂર્વ લદ્દાખમાં ચીનની સેનાનો સિવિલ ડ્રેસમાં ઘુસણખોરીનો પ્રયાસ

દિલ્હીઃ પૂર્વ લદ્દાખના ન્યોમા વિસ્તારમાં ચાંગથાંગ ગામમાં બે ગાડીઓ દ્વારા સિવિલ ડ્રેસમાં ચીનના સૈનિકોનું એક ગ્રુપ આવ્યું હતું, જેમને સ્થાનિક લોકો અને આઇટીબીપીના જવાનોની મદદથી પાછા મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સરહદ પર ઘર્ષણ બાદ ભારતમાં ઘૂસવાની ચીનની એક નવી કોશિશને ભારતે નિષ્ફળ બનાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ચીની સૈનિકો જે સિવિલ ડ્રેસમાં હતા, […]

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ભારતે કર્યું દેશી હોવિત્ઝર એટીએજીએસનું સફળ પરીક્ષણ

સીમા વિવાદ વચ્ચે ભારતે સફળતાપૂર્વક કર્યું મોટું પરીક્ષણ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા નિર્મિત દેશી હોવિત્ઝર એટીએજીએસનું પરીક્ષણ ટૂંક સમયમાં, તે પીએસક્યુઆર પરીક્ષણોને આધિન કરવામાં આવશે નવી દિલ્હી: ભારતે આજે દુશ્મનોને ચોંકાવી દીધા હતા. ભારતે આજે ઓડિશામાં બાલાસોર ફાયરિંગ રેન્જમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા નિર્મિત દેશી હોવિત્ઝર એટીએજીએસનું પરીક્ષણ કર્યું છે. ડીઆરડીઓના […]

સેનાએ વિકસાવી ‘સિક્યોર એપ્લિકેશન ફોર ઈન્ટરનેટ’ નામની મેસેજિંગ એપ

દેશની સેના ટેકનોલોજીમાં યોગદાન સેનાએ વિકસાવી ‘સિક્યોર એપ્લિકેશન ફોર ઈન્ટરનેટ’ નામની મેસેજિંગ એપ ભારતીય સેનાએ ‘સિક્યોર એપ્લીકેશન ફોર ઇન્ટરનેટ’ (SAI) નામની એક સરળ અને સુરક્ષિત મેસેજિંગ એપ્લિકેશન વિકસાવી છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર એન્ડ ટૂ એન્ડ સિક્યોર વાઇરસ, ટેસ્ટ અને વિડિઓ કોલિંગ સેવાઓને એન્ડ્રોઈડ પ્લેટફઓર્મ પર સપોર્ટ કરે છે, Indian Army has developed a […]

લેફ્ટિનન્ટ જનરલ રણબીરસિંહે લીધી ચીન સાથેની બોર્ડરની મુલાકાત, જવાનોને કહ્યુ- સતર્ક રહો

લે.જનરલ રણબીર સિંહે પૂર્વ લડાખમાં ફોરવર્ડ પોસ્ટ્સની લીધી મુલાકાત ચીન સાથેની એલએસી પર ઓપરેશનલ તૈયારીઓની કરી સમીક્ષા ભારતીય સેના જમ્મુ-કાશ્મીરની સાથે લડાખમાં પણ સરહદ પર કડક ચોકસાઈ દાખવી રહી છે. સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે નોર્ધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહે સોમવારે પૂર્વ લડાખમાં ફોરવર્ડ પોસ્ટ્સની મુલાકાત લીધી હતી. લેફ્ટિનેન્ટ […]

જરૂરત પડશે તો એલઓસી પાર કરીશું, પાકિસ્તાનને જનરલ બિપિન રાવતની ચેતવણી

બોર્ડર પર સંતાકૂકડીનો ખેલ વધુ ચાલશે નહીં : જનરલ રાવત પાકિસ્તાન આતંકીઓને કરી રહ્યું છે કંટ્રોલ: જનરલ રાવત પાકિસ્તાનને કાશ્મીરના માહોલનો દુરુપયોગ કરવા દેવાશે નહીં: જનરલ રાવત નવી દિલ્હી : આતંકીઓ સતત ભારતમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યા છે. તેવામાં બોર્ડર પર જવાનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતનું આવી સ્થિતિ સંદર્ભે નિવેદન […]

Video: લડાખ પછી હવે અરુણાચલ પ્રદેશમાં દેખાશે ભારતીય સેનાનો જોશ, ઉડી જશે દુશ્મનના હોશ

ચીન અને પાકિસ્તાનને રણીતિક સંદેશ લડાખ બાદ અરુણાચલ પ્રદેશમાં યુદ્ધાભ્યાસ ચીન બોર્ડર નજીક ઓક્ટોબરમાં યુદ્ધાભ્યાસ નવી દિલ્હી: ભારતીય સેનાએ લડાખમાં હજારો ફૂટ ઊંચાઈ પર ચીનને લાગતી સીમા પર એક મોટો સૈન્યાભ્યાસ કર્યો છે. આ સૈન્યાભ્યાસમાં ભૂમિસેનાની સાથે વાયુસેના પણ સામેલ થશે. આ સૈન્યાભ્યાસથી આપણી સેનાએ આખી દુનિયાને પેગામ પહોંચાડી દીધો છે કે ભારતીય સેના જમીનથી […]

પરિવાર સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કેદારનાથ ધામ ખાતે કરી પૂજા-અર્ચના

જનરલ બિપિન રાવત કેદારનાથ ધામમાં ભોલે બાબાના દરબારમાં જનરલ રાવતે પરિવાર સાથે કેદરનાથમાં કરી પૂજા-અર્ચના રુદ્રપ્રયાગ : ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે બુધવારે પોતાના પરિવાર સાથે કેદારનાથ ધામ ખાતે ભગવાન ભોલેનાથના દર્શન કર્યા છે. સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતનું કેદારનાથ ધામ ખાતે પ્રશાસન, મંદિર સમિતિ અને તીર્થ પુરોહિતોએ સ્વાગત કર્યું હતું. સવારે નવ વાગ્યે અને પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code