1. Home
  2. Tag "Indian athlete"

ઓલિમ્પિકમાં ટાઈટલ બચાવવું આસાન નથીઃ નીરજ ચોપરા

અરશદ નદીમે 92.97ના જબરદસ્ત થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અરશદે રેકોર્ડ બનાવી દબાણ વધાર્યુંઃ નીરજ ચોપરા નવી દિલ્હીઃ નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાનના અરશદ નદીમને હરાવવાનું ચૂકી ગયો હતો. નીરજ ચોપરાએ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. અરશદ નદીમે 92.97ના જબરદસ્ત થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને […]

નીરજ ચોપરાએ ફરી રચ્યો ઈતિહાસ,જેવલિન થ્રો વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1 એથ્લેટ બન્યો

નીરજ ચોપરાએ ફરી રચ્યો ઈતિહાસ જેવલિન થ્રો વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1 એથ્લેટ બન્યો  એન્ડરસન પીટર્સને 22 પોઈન્ટ પાછળ છોડ્યો  મુંબઈ : ટોક્યો ઓલિમ્પિક્સનો સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા વિશ્વનો નંબર વન ભાલા ફેંકનાર દેશનો પ્રથમ એથ્લેટ બન્યો છે. દેશનો કોઈ એથ્લેટ આજ સુધી પ્રથમ નંબરે પહોંચી શક્યો નથી. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા જારી કરાયેલ રેન્કિંગમાં નીરજ 1455 […]

વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીએ રચ્યો ઈતિહાસ

પ્રણય શર્માએ ગોલ્ડ મેડલ જીત્યો પ્રણય જકાર્તામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ઇંડિયન બન્યો યુક્રેનના ડેવિડ યાનોવસ્કીને હરાવ્યો નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ખેલાડીઓ માત્ર ક્રિકેટમાં જ નહીં અન્ય રમતોમાં પણ પોતાનું હુનર બતાવી રહ્યાં છે અને વિવિધ રમતમાં ભારતનું નામ રોશન કરી રહ્યાં છે. દરમિયાન વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીવમાં ભારતીય ખેલાડી પ્રણય શર્માએ ઈતિહાસ રચ્યો […]

ટોક્યો ઓલિમ્પિક બાદ પેરાલિમ્પિક્સમાં પણ ભારતીય ખેલાડીઓ રચ્યો ઈતિહાસઃ 19 મેડલ જીત્યાં

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સાતેક જેટલા મેડલ જીત્યાં છે. હવે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચી દીધો છે. ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીતીને 24મું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય ખેલાડીઓએ આ દરમિયાન એથલેટિક્સમાં સૌથી વધારે […]

ટોક્યો ઓલિમ્પિકઃ ટેબલ ટેનિસમાં કમલ જીત તરફ આગળ, સુનિતનો પરાજ્ય

 દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક રમતમાં સોમવારે અચંતા અરથ કમલને જ્યાં ટેબલ ટેનિસમાં પુરુષ સિંગલના ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે. જ્યારે મહિલા સિંગ્લમાં મેનિકા બત્રા અ સુતીર્થ મુખર્જીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ટેનિસમાં સુમિત નાગલની હારથી ભારતીય ચુનોતી સમાપ્ત થઈ ગઈ છે. ભારતના ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલએ ટોક્યો મેટ્રોપોલિટન જીમ્મેજિયમમાં 49 મિનિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code