1. Home
  2. Tag "indian athletes"

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રયાસોની પીએમ મોદીએ પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024, રવિવારે સમાપન સમારોહ સાથે પૂર્ણ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મોડી રાત્રે બહુવિધ રમતોમાં ત્રિરંગાનું પ્રતિનિધિત્વ કરતી ભારતીય ટુકડીના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, દેશને તેમના પર ગર્વ છે. તેમજ પીએમએ સોશિયલ મીડિચા પ્લેટફોર્મ પર જણાવ્યું કે, “પેરિસ ઓલિમ્પિકના સમાપન પ્રસંગે, હું રમતો દ્વારા સમગ્ર ભારતીય ટુકડીના પ્રયાસોની પ્રશંસા કરું છું. […]

એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ, 29 ગોલ્ડ સહિત કુલ 111 મેડલ જીત્યાં

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન બાદ ભારતીય ખેલાડીઓએ એશિયન પેરા ગેમ્સમાં પણ યથાવત રહ્યાં છે. એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ 111 મેડલ જીતીને ઈતિહાસ સર્જયો છે. અગાઉ વર્ષ 2018માં જકાર્તા એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ 72 મેડલ જીત્યા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષે ભારતીય ખેલાડીઓએ 39 જેટલા વધારે મેડલ જીત્યાં છે. એશિયન પેરા ગેમ્સમાં […]

પીએમ મોદીએ 31મી વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય રમતવીરોના પ્રદર્શનની પ્રશંસા કરી

ભારતીય રમતવીરોનું શાનદાર પ્રદર્શન પીએમ મોદીએ કરી રમતવીરોની પ્રશંસા  ચીનમાં આયોજિત 31મી વિશ્વ યુનિવર્સિટી ગેમ્સ દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનમાં આયોજિત 31મી વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય રમતવીરોના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં 11 ગોલ્ડ, 5 સિલ્વર અને 10 બ્રોન્ઝ સહિત 26 મેડલ જીતીને વિક્રમજનક રીતે ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી […]

ભારતીય ખેલાડી અતનુ દાસ અને મેહુલી ઘોષને ઓલિમ્પિક પોડિયમ યોજનામાં ફરીથી સામેલ કરાયાં

નવી દિલ્હીઃ ઓલિમ્પિયન તીરંદાજ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા અતનુ દાસને આ વર્ષે અંતાલ્યામાં યોજાયેલા ડોમેસ્ટિક સર્કિટ અને વર્લ્ડ તીરંદાજી કપમાં તેમના તાજેતરના પ્રદર્શનને પગલે યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમમાં ફરીથી સામેલ કરવામાં આવ્યા છે. પુરુષોની રિકર્વ વ્યક્તિગત રેન્કિંગમાં ચોથા સ્થાને 673નો સ્કોર કરનાર અતનુ લગભગ દોઢ વર્ષ પછી […]

ભારતીય ખેલાડીઓ 2022માં આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા, વિવિધ ગેમ્સમાં ભારતનું ગૌરવ વધાર્યું

  નવી દિલ્હીઃ હોકી, ટેનિસ અને ભાલા ફેંક સહિતની રમતોમાં ભારતીય ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ભારતના તિરંગાની શાન વધારી છે. કોમનવેલ્થમાં વિવિધ રમોતમાં ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેટલ જીત્યાં હતા. આ ઉપરાંત અન્ય ગેમ્સમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભારતનો પ્રશંસનીય દેખાવ: ભારતીય ટુકડીએ 22 સુવર્ણચંદ્રકો સહિત કુલ […]

કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને ટેન્શન વગર રમવા પીએમ મોદીનું સુચન

નવી દિલ્હીઃ ભારતીય ખેલાડીઓનું વિવિધ ગેમ્સમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદશનમાં સુધારો જોવા મળ્યો છે. દરમિયાન  ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં આગામી 28મી જુલાઈથી કોમનવેલ્થ ગેમ્સ 2022નો પ્રારંભ થશે. જેમાં ભારતના 322 સભ્યોની ટીમ ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરશે તેવી આશા દેશવાસીઓ રાખી રહ્યાં છે.  દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કોમનવેલ્થમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને […]

ટોક્યો પેરાલિમ્પિકઃ ભારતીય ખેલાડીઓએ 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીતી રચ્યો ઈતિહાસ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ એક ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યાં હતા. ભારતીય ખેલાડી નીરજ ચોપડાએ ગોલ્ડ જીતીને દુનિયામાં ભારતનું ગૌવર વધાર્યું છે. હવે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ભારતીય ખેલાડીઓએ ઇતિહાસ રચી નાખ્યો છે. ભારતીય ખેલાડીઓએ પાંચ ગોલ્ડ સહિત 19 મેડલ જીતી ભારતીય સ્પોટર્સ બાબતે ટિપ્પણીઓ કરનારાઓની બોલતી બંધ કરી નાખી છે. હવે 2024નો પેરાલિમ્પિક પેરિસમાં […]

પીએમ મોદી 54 ભારતીય પેરા-એથલીટો સાથે વાતચીત કરશે

આવતીકાલે 54 ભારતીય પેરા-એથલીટો સાથે વાતચીત પીએમ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરશે વાતચીત 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી યોજાશે ટોક્યો ઓલિમ્પિક   દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે જાપાન જઈ રહેલા 54 ભારતીય પેરા-એથલીટો સાથે વાતચીત કરશે. જાપાનમાં યોજાનારી ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ 2020, 24 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code