વાવાઝોડાનું સંકટ ટળ્યું ?, વાવાઝોડુ ભારતીય દરિયાકિનારાથી દૂર રહેવાની શક્યતા
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાનું ભારત ઉપર તોડાઈ રહેલુ સંકટ ટળ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ચક્રવાત ભારતીય દરિયાકાંઠાથી દૂર રહેશે કારણ કે તે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર કોઈ સીધી અસર થવાની સંભાવના ઓછી જોવા મળી રહી છે. બીજી તરફ વાવાઝોડાની ગતિ 3 દિવસમાં વધવાની […]