1. Home
  2. Tag "Indian Economy"

2024-25માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7 ટકા રહેશેઃ વિશ્વ બેંક

ભારતે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અને ડિજિટલ પહેલો દ્વારા તેની સ્પર્ધાત્મકતા વધારી ઘટતા ફુગાવા સાથે ભારતની મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ ગરીબી ઘટાડવામાં મદદ કરશે ભારત ખૂબ જ ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા 2025-26 અને 2026-27માં પણ તે મજબૂત રહેવાની ધારણા નવી દિલ્હીઃ વિશ્વ બેંકે કહ્યું છે કે પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે. વિશ્વ […]

આવી ગયા ગુડ ન્યૂઝ, તોફાની તેજીથી આગળ વધશે ભારતની અર્થ વ્યવસ્થા

વિશ્વ બેંકથી લઈને IMF સુધી આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે, ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તેની ઝડપી ગતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ બધાની વચ્ચે હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ તેના પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. મૂડીઝ રેટિંગ્સે મંગળવારે ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.6 ટકાના દરે […]

વર્ષ 2025 માટે ભારતીય અર્થવ્યવસ્થાને લઈ 6.6 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન

નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકે નાણાંકીય વર્ષ 2025 માટે ભારતીય અર્થવ્યવસ્થાને લઈ 6.6 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યુ છે. સામાન્ય રીતે રોકાણમાં વૃદ્ધિને જોતા આમ કરવામાં આવ્યુ હતુ. છેલ્લા 6 માસના દક્ષિણ એશિયા વિકાસ અનુમાનમાં બહુપક્ષીય કરદાતાઓએ નાણાકીય વર્ષ 2024 માટે ભારતના વૃદ્ધિ દરનું અનુમાન 7.5 ટકા કર્યુ […]

Good News: મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને વધાર્યું, વિકાસદરનું આકલન 6.1%થી વધારીને 6.8% કર્યું

નવી દિલ્હી: રેટિંગ એજન્સી મૂડીઝે સોમવારે 2024 માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું. ડિસેમ્બર સુધી ત્રણ માસમાં ભારતની આર્થિક વૃદ્ધિ મોટાભાગના અનુમાનોથી ઘણી વધારે રહી. રોયટર્સે બે સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યુ છે કે જીડીપી ગ્રોથમાં વધારાના કારણે મુખ્ય સબસિડીમાં ભારે ઘટાડો થયો હતો. ડિસેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં ભારતની જીડીપીએ ઉડાણ ભરી […]

ભારતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રની ભારતીય અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ભૂમિકાઃ પરષોત્તમ રૂપાલા

મુંબઈઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયાથી સાગર પરિક્રમા કાર્યક્રમના પાંચમા તબક્કાનું નેતૃત્વ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ મહારાષ્ટ્રના રાયગઢ ખાતે કારંજા જેટી ખાતે હિતધારકોને સંબોધન કર્યું હતું. ભારતીય અર્થતંત્રમાં મત્સ્યોદ્યોગની નોંધપાત્ર ભૂમિકા હોવાનું પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. કરંજા જેટી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ […]

વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્રે રાહતના સમાચાર આપ્યા,બીજા ક્વાર્ટરમાં જીડીપી 6.3% રહ્યો

દિલ્હી:વૈશ્વિક મંદી અને વધતી જતી ફુગાવાના ભય વચ્ચે ભારતીય અર્થતંત્રે તેની ગતિ જાળવી રાખી છે.બુધવારે આવેલા સપ્ટેમ્બર ક્વાર્ટરના જીડીપીના આંકડા આ વાત સાબિત કરી રહ્યા છે. તાજેતરના સત્તાવાર ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર 6.3 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે.એટલે કે બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકા હતો.આ આંકડા આરબીઆઈના અંદાજ મુજબ છે.જોકે […]

હાલના સમયમાં દુનિયા ભારતીય અર્થવ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો વિશે સહમતઃ PM મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્ણાટક રાજ્યના વૈશ્વિક રોકાણકાર સંમેલન ‘ઇન્વેસ્ટ કર્ણાટક 2022’ના ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે,  કર્ણાટક પરંપરા અને ટેકનોલોજી, પ્રકૃતિ અને સંસ્કૃતિ, અદ્ભુત સ્થાપત્ય અને વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ્સનું સંયોજન છે. “જ્યારે પ્રતિભા અથવા ટેકનોલોજીની વાત આવે છે ત્યારે મનમાં બ્રાન્ડ બેંગલુરુ સૌથી પહેલા […]

ભારતનું અર્થતંત્ર 2014માં વિશ્વમાં 10મા ક્રમે હતું, આજે પાંચમા સ્થાને છેઃ વડાપ્રધાન મોદી

ગુજરાત અને ભારતના વિકાસમાં ભરૂચની મહત્વની ભૂમિકા છે નરેન્દ્ર-ભૂપેન્દ્ર ની ડબલ એન્જીન સરકારના પરિણામે રાજ્યમાં વિકાસ કામો મોટા પાયે અને તીવ્ર ગતિએ પૂરા થાય છે નીતિ અને નિયત બેયના આધારે વિકાસના સપના સાકાર કરતું સુદ્રઢ વાતાવરણ બન્યું છે આદિજાતિઓએ વિકાસ યાત્રામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે કોરોના સામેના જંગમાં ગુજરાતે દેશને મોટી મદદ કરી-દેશના ફાર્મા એક્સપોર્ટનો […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં પાંચમાં સ્થાને પહોંચ્યુ છે, CM

અમદાવાદઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કર્ણાટક સંઘ-અમદાવાદની 75મી વર્ષગાંઠ નિમિત્તે હીરક જયંતિ સમારોહના ભાગરૂપે યોજાયેલો ‘કર્ણાટક દર્શન 2022’નો શુભારંભ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  હેરિટેજ સિટી અમદાવાદના આંગણે આયોજિત કર્ણાટક દર્શન- 2022ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહીને આનંદની લાગણી અનુભવું છું. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાની સાથે જ કર્ણાટક સંઘ-અમદાવાદની […]

ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે SC-ST ઉદ્યોગસાહસિકોની ભાગીદારી વધવી જોઈએઃ ડો. કિરિટ સોલંકી

અમદાવાદઃ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે રાષ્ટ્રીય SC-ST હબ (NSSH) યોજના અને મંત્રાલયની અન્ય યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમદાવાદમાં રાષ્ટ્રીય SC-ST હબ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. આ કોન્ક્લેવમાં સંસદના સભ્ય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અંગેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ, મુખ્ય અતિથિ તરીકે ડૉ. કિરીટ સોલંકી અને અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ હાજરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code