1. Home
  2. Tag "indian farmers"

કુદરતી ખેતીથી ભારતીય ખેડૂતો માટે 10 લાખ કરોડ રૂપિયાનું વૈશ્વિક બજાર ખુલશેઃ અમિત શાહ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 800 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતા અત્યાધુનિક પશુચારા પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, સાબર ડેરીની સ્થાપના સ્વરૂપે વાવવામાં આવેલું બીજ હવે વડના […]

ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર મેંગોના રિસર્ચ સેન્ટરએ કેરીને સાચવવા નવી ટેકનોલોજી વિકસાવી

અમદાવાદ: ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. કેસર કેરીની માવજત પણ જરૂરી છે. તાલાળા ખાતે ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર મેંગોના રિસર્ચ સેન્ટર ખાતે કેસર કેરીમાં રોગ ન લાગે તે માટે સરળ તેમજ સસ્તી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે.આ ટેક્નિક મુજબ કેસર કેરી જ્યારે નાની ખાખડી સ્વરૂપે હોય અને ઈંડા આકારની બને ત્યારથી જ કેરીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code