1. Home
  2. Tag "Indian Farmers Union"

કચ્છમાં ખેડુતોના સિંચાઈ અને વીજળી કનેક્શનના પ્રશ્ને ભારતીય કિસાન સંઘના ઘરણાં

ભૂજ : નર્મદા યોજનાને લીધે હવે કચ્છ જિલ્લો પણ પાણીદાર બની ગયો છે. કચ્છને નર્મદા યોજનાથી સારોએવો લાભ થયો છે. કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. પરંતુ  જિલ્લામાં ખેડુતોના કેટલાક પ્રશ્નો ઉકેલાતા નથી. જેમાં નર્મદાની બ્રાન્ચ કેનાલોના ઘણાબધા કામો પુરા થયા નથી. તેથી ખેડુતોને સિંચાઈનો ળાબ મળતો નથી. બીજીબાજુ ખેડુતોને વીજ કનેક્શનો પણ મળતા નથી. […]

ગુજરાતમાં ખેડુતો માટે એક સમાન વીજદર લાગુ કરવા ભારતીય કિશાન સંઘનું સરકારને અલ્ટિમેટમ

અમદાવાદઃ ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે પણ સરકાર સામે મોરચો ખોલવાનું નક્કી કર્યું છે. ભારતીય કિસાન સંઘે રાજ્યમાં ખેડૂતો ને એકસમાન વીજદર  લાગુ કરવાની જર્ક તથા ગુજરાત સરકાર સમક્ષ માગણી કરી છે. કિસાન સંઘનું કહેવું છે કે અત્યારે ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક દર અને મીટર દર એમ બે પદ્ધતિથી બિલો અપાય છે. ત્યારે હવે હોર્સપાવર દીઠ […]

કચ્છને નર્મદાના પાણીના પ્રશ્ને થતો અન્યાય, 10 લાખ એકર ફીટ પાણી આપવાની યોજના ફાઈલોમાં અટવાઈ

ભુજ :  કચ્છમાં  ભુજ ખાતે કિસાન સંઘ આયોજીત ધરણા ક્રાર્યક્રમ યોજાયો હતો. જેમાં નર્મદા યોજના કચ્છ માટે જીવાદોરી છે અને આ આખીય યોજના કચ્છને ધ્યાનમાં લઈને બનાવાઈ છે. ત્યારે નર્મદા નીર પર કચ્છનો અધિકાર છે અને તે મેળવીને જ ઝંપવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. કચ્છને નર્મદાના 10 લાખ એકર ફીટ વધારાના પાણી ફાળવવાની યોજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code