માલદીવની જળસીમામાં બોટ ખોટકાતા ફસાયેલા 10 ભારતીય માછીમારોનું કોસ્ટગાર્ડે કર્યું રેસ્ક્યુ
બેંગ્લોરઃ માલદીવના જળસીમામાં માછીમારી કરવા ગયેલી તમિલનાડુના માછીમારોની બોટમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી. જેથી આ બોટમાં સવાર 10 જેટલા માછીમારો ફસાયાં હતા. આ અંગેની જાણ થતા ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ માલદીવ પહોંચી ગઈ હતી. તેમજ દરિયામાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે માલદીવના જળસીમામાંથી બચાવેલા દસ ભારતીય માછીમારોને વિશાખાપટ્ટનમ પરત લાવી હોવાનું […]