ભારતીયોની હાઈટને લઈને થયો એક સર્વે,ચોંકાવનારા ખુલાસા થયા
ભારતીયોની હાઈટમાં થયો ઘટાડો વિશ્વમાં અન્ય લોકોની હાઈટ વધી ભારતીય પુરૂષો માટે ચીંતાનો વિષય તાજેતરમાં જ નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે દ્વારા સર્વે કરવામાં આવ્યો,આ સર્વેમાં હાઈટને લઈને ડેટા બહાર જાહેર કરવામાં આવ્યો. આ ડેટાના અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતીય નાગરિકોની હાઈટ પહેલા કરતા ઘટી રહી છે. આ ડેટામાં 1998થી 2015 સુધીનો અભ્યાસ કરવામાં […]