1. Home
  2. Tag "Indian High Commission"

કેનેડામાં ભારતિય હાઈ કમિશને પાસપોર્ટ, પોલીસ ક્લિયરન્સ, સહિત સેવા ચાલુ રાખવાની કરી જાહેરાત

ટોરેન્ટોઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત સામે આક્ષેપો કરાતા ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. બન્ને દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરતા વિવાદ વધ્યો હતો. ભારતે આકરૂ વલણ દાખવીને કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અસ્થાયી રૂપે અટકાવવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કેનેડામાં રહેતા […]

પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનની કમાન ભારતીય મહિલાના હાથમાં,જાણો કોણ છે ગીતિકા શ્રીવાસ્તવ

દિલ્હી: ભારતે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના નવા ઈન્ચાર્જ તરીકે ગીતિકા શ્રીવાસ્તવની નિમણૂક કરી છે. તેઓ હાલમાં વિદેશ મંત્રાલય (MEA)ના મુખ્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. તે સુરેશ કુમારનું સ્થાન લેશે. ગીતિકા શ્રીવાસ્તવ 1947 પછી પ્રથમ મહિલા અધિકારી છે, જેમને પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનની કમાન સોંપવામાં આવી છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી 22 હાઈ કમિશનર કે […]

ભારતથી કેનેડા જતા અને ત્યા રહેતા દેશના લોકો માટે ભારતીય હાઈકમિશને જારી કરી એડવાઈઝરી – સતર્ક રહેવાની આપી સલાહ

ભારતથી કેનેડા જતા નાગરીકોની ભારતીય હાઈકમિશનની સલાહ સતર્ક અને સાવચેત રહેવા જણાવ્યું   દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસથી કેનેડામાં ટ્રક ડ્રાઈવરો માટે વેક્સિન ફરજિયાત કરવામાં આવી છે ત્યારથી ખૂબ વિવાદ અને પ્રદર્શન ચાલી રહ્યું છે, કેનેડાની રાજધાની ઓટ્ટાવાએ કોવિડ-19 રસી ફરજિયાત બનાવી ત્યારથી ટુડ્ડો સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. ત્યારે હવે આવી સ્થિતિમાં ભારત સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code