‘ઈન્ડિયન આઈડોલ’ના પ્રથમ વિજેતા અભિજીત સાવંતનો આજે બર્થડેઃ વિજેતા બન્યાના આટલા વર્ષો બાદ ક્યા ગુમ છે આ સિંગર,જાણો
સિંગર અભીજીત સાવંતનો 40 મો જન્મદિવસ ઈન્ડિયન આઈડોલ સિઝન 1 નો પહેલા જ વિજેતા બન્યા હતા મુંબઈઃ- બોલિવૂડ જહત એક એવું સ્થાન છે જ્યા કેટલાય લોકો પોતાનું નામ બનાવવા આવે છે અને કેટલાકનાનામ કંઈક મેળવવાની આ હોળમાં ગૂમ થાય છે, કેટલાક લોકો અચાનક સ્ટાર બની તો જાય છે પરંતુ ખ્યાતિ ન મળતા આવા નામો […]