હિમાલયમાં 2005માં ગુમ થયેલા ભારતીય જવાનનો 16 વર્ષ બાદ મળ્યો મૃતદેહ, સૈનિક સન્માન સાથે કરાયાં અંતિમ સંસ્કાર
દિલ્હીઃ વર્ષ 2005માં હિમાલયની ઉંચી ટોચ ઉપર તિરંગો લહેરાવ્યાં બાદ ભારતીય સેનાની ટીમે તિરંગો લહેરાવ્યો હતો. જે બાદ ચાર જવાનોનો પગ લપસતા તેઓ બરફની ખીણમાં પડ્યાં હતા. જે તે વખતે 3 જવાનોના મૃતદેહ મળી આવ્યાં હતા. જો કે, અમરીશ ત્યાગી નામના જવાનની ભાળ મળી ન હતી. દરમિયાન 16 વર્ષ બાદ તાજેતરમાં જ ગંગોત્રી હિમાલયમાંથી અમરીશ […]