1. Home
  2. Tag "Indian Navy"

ભારતીય નૌકાદળઃ બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો ‘ડિસ્ટ્રોયર અને ઉદયગીરી’ લોન્ચ કરાશે

મુંબઈઃ 17 મે 2022ના રોજ, રાષ્ટ્ર સ્વદેશી યુદ્ધ જહાજના નિર્માણના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટનાનું સાક્ષી બનશે જ્યારે ભારતીય નૌકાદળ, સુરતના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો, એક પ્રોજેક્ટ 15B ડિસ્ટ્રોયર અને ઉદયગીરી, પ્રોજેક્ટ 17A ફ્રિગેટ મઝગાંવ ડોક્સ લિમિટેડ, મુંબઈ ખાતે એકસાથે લોન્ચ કરવામાં આવશે.  શ્રી રાજનાથ સિંહ, માનનીય રક્ષા મંત્રી બંને કાર્યક્રમોના મુખ્ય અતિથિ હશે. પ્રોજેક્ટ 15B […]

નૌસેનાની તાકાત થશે બમણી –  પાણીની અંદરથી પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી શકાય  તેવા 2 ઘાતક યુદ્ધ જહાજોનું 17મે ના રોજ રક્ષામંત્રી કરશે ઉદ્ધાટન

નૌસેનાની તાકાત થશે બમણી પાણીની અંદરથી સર્જીકલ સ્ટ્રાઈક કરી શકાય તેવા યુદ્ધજહાજ સોમેલ કરાશે 17મે ના રોજ રક્ષામંત્રી કરશે ઉદ્ધાટન દિલ્હીઃ- ભારત દેશની ત્રણેય સેનાઓ ઘણી મજબૂત બનતી જઈ રહી છે,વૈશ્વિક સ્તરે હવે ભારતની સેનાના વખામ થી રહ્યા છએ આવી સ્થિતિમાં ભારતીય નૌસેનાની તાકાત બમણી થવા જઈ રહી છે ત્યારે હવે રિયામાં ભારતીય નૌકાદળની તાકાત […]

ભારતીય નૌકાદળનું P8I વિમાન ઓસ્ટ્રેલિયાના ડાર્વિન શહેરમાં પહોંચ્યું,આ દરિયાઈ અભિયાનોમાં લેશે ભાગ    

ભારતીય નૌકાદળનું વિમાન ઓસ્ટ્રેલિયા પહોંચ્યું દરિયાઈ અભિયાનોમાં લેશે ભાગ P8A અને P8I P8 શ્રેણીના વિમાન દિલ્હી:ભારતીય નૌસેનાનું P8I વિમાન ઓસ્ટ્રેલિયાના ડાર્વિન શહેરમાં પહોંચી ગયું છે.આ વિમાન દરિયાઈ અભિયાનમાં ભાગ લેશે.આ વિમાન સબમરીન વિરોધી યુદ્ધ અને સપાટી પર દેખરેખ જેવી દરિયાઈ કામગીરીમાં ભાગ લેશે.મંગળવારે એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,વિમાન અને તેના ક્રૂ ડાર્વિનમાં સંકલિત […]

ગણતંત્ર દિવસ પરેડ: ફ્લાયપાસ્ટમાં પ્રથમ વખત એકસાથે ઉડશે 75 ફાઇટર પ્લેન

આકાશમાં જોવા મળશે વાયુસેનાની શક્તિ ભારતીય ઈતિહાસમાં પહેલીવાર ઉડશે 75 વિમાન રાજપથ પર જોવા મળશે અદભૂત નજારો  દિલ્હી: કોવિડ મહામારી વચ્ચે ભારત બુધવારે એટલે કે આજે 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યું છે.ગણતંત્ર દિવસનો ઘોંઘાટ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગુંજી રહ્યો છે.આ વર્ષે 26 જાન્યુઆરીએ યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.જેમાંથી અનેક કાર્યક્રમો […]

અરબી સમુદ્રમાં સરક્રિક નજીક પાકિસ્તાની બોટ પલટી, 8 ક્રુ મેમ્બરને બચાવાયાં

  ભારતીય નેવીએ બચાવ કામગીરી શરૂ કરી બોટમાં સવાર આઠ ક્રુ-મેમ્બર લાપતા અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન પોરબંદર નજીક સરક્રીક પાસે પાકિસ્તાની બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ હતી. ખરાબ હવામાનને કારણે સર્જાયેલી આ ઘટનામાં 16 જેટલા ક્રુ મેમ્બર દરિયામાં ડુબ્યા હતા. જેથી આ બનાવને પગલે બચાવ કામગીરી […]

ભારતીય નૌસેના વધારે મજબૂત,આઈએનએસ વેલા અને વિશાખાપટ્ટનમને દળમાં સામેલ કરાયા

ભારતીય નૌસેના વધારે મજબૂત આઈએનએસ વેલા અને વિશાખાપટ્ટનમ દળમાં સામેલ પ્રશાંત મહાસાગરમાં ભારતનું દમ વધ્યું ચેન્નાઈ : દિવસે ને દિવસે વધતા જતા પડકારની સામે ભારતીય સેના પણ વધારે મજબૂત બનતી જાય છે. પ્રશાંત મહાસાગરમાં ચીનની ઘુસણખોરીને રોકવા માટે અને પોતાનું પ્રભૂત્વ જમાવી રાખવા માટે ભારતીય નેવીની તાકાતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર દેશના […]

દરિયાઇ સીમાડાઓની સુરક્ષા માટે નૌસેનાની યુદ્વ સ્તરની તૈયારી: એડમિરલ આર હરીકુમાર

આગામી 4 તારીખે ઉજવાશે નેવી ડે આ પહેલા નૌસેનાની તૈયારીઓ અંગે એડમિરલ આર હરી કુમારનું નિવેદન દરિયાઇ સીમાની સુરક્ષા માટે નૌસેનાની તૈયારી યુદ્વ સ્તરની છે નવી દિલ્હી: આગામી ચાર ડિસેમ્બરના રોજ નેવી ડેની ઉજવણી થશે ત્યારે આ અગાઉ દેશના દરિયાઇ સિમાડાઓની સુરક્ષાને લઇને વાત કરતા નૌસેના ચીફ એડમિરલ આર હરીકુમારે કહ્યું હતું કે, દરિયાઇ સીમાની […]

વાઈસ એડમિરલ હરિ કુમાર આજે એડમિરલ કરમબીર સિંહના સ્થાને નવા નેવી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે

નેવી ચીફના વાઈસ એડમિરલ તરીકે હરિ કુમાર આજ રોજ સંભાળશે પદ  એડમિરલ કરમબીર સિંહની લેશે જગ્યા     દિલ્હી :વાઈસ એડમિરલ હરિ કુમાર આજે એડમિરલ કરમબીર સિંહના સ્થાને નવા નેવી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે.ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટરના ભાગરૂપે વાઈસ એડમિરલ આર હરિ કુમારે થિયેટર કમાન્ડ સ્ટ્રક્ચર્સના મૂળભૂત નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. 12 એપ્રિલ 1962ના રોજ જન્મેલા […]

જામનગરમાં ભારતીય નેવી દ્વારા નૌકાદળ દિનની શાનદાર ઊજવણી કરાશે

જામનગર : શહેરમાં ભારતીય નેવીના INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નેવી વીકની શાનદાર ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વાલસુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પથી નેવી વીકની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 500 થી વધુ જવાનોએ રકતદાન કર્યું હતું.  દરમિયાન વાલસુરાના કમાન્ડિંગ ઓફિસરે જણાવ્યું હતું કે,  નેવી વીક અંતર્ગત એક […]

ભારતીય નેવીઃ INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે નેવી વીકની ઉજવણી

અમદાવાદઃ જામનગરમાં ભારતીય નેવીના INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નેવી વીકની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વાલસુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પથી નેવી વીકની ઉજવણીની શરૂઆત કરવામાં આવી, જેમાં 500 થી વધુ જવાનોએ રકતદાન કર્યું હતું. વાલસુરાના CO ગૌતમ મારવાહાએ જણાવ્યું હતું કે, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code