1. Home
  2. Tag "Indian Navy"

દુશ્મનના રડારથી દૂર, ટોરપીડો અને એન્ટીશિપ મિસાઈલોથી સજ્જ- INS ખંડેરીની જાણો ખાસિયત

સાયલન્ટ કિલર આઈએનએસ ખંડૂરી દેશમાં જ નિર્મિત થઈ છે આઈએનએસ ખંડૂરી આઈએનએસ ખંડેરીને મઝગાંવ પોર્ટ શિપબિલ્ડર્સ લિમિટેડમાં શનિવારે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુ છે કે ક્ષેત્રમાં શાંતિ બાધિત કરનારા લોકોની વિરુદ્ધ નૌસેના આકરી કાર્યવાહી કરશે. આઈએનએસ ખંડેરી સબમરીનને નૌસેનામાં સામેલ કરતી વખતે રાજનાથ સિંહેકહ્યુ છેકે આ આપણા […]

ભારતની સમુદ્રી શક્તિ થશે વધુ મજબૂત, દેશને મળશે સબમરીન INS ખંડેરી

આઈએનએસ ખંડેરી 28 સપ્ટેમ્બરે ભારતીય નૌસેનામાં થશે કમિશન 19 સપ્ટેમ્બરે આઈએનએસ ખંડેરી નૌસેનાને સોંપવામાં આવી નવી દિલ્હી: જેમ જેમ ભારતીય સીમાઓની સુરક્ષાને લઈને ખતરો વધી રહ્યો છે, તેમ-તેમ હવે આ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની તૈયારી પણ થઈ રહી છે. હવે આ કડીમાં ભારતીય નૌસેનાની શક્તિ વધારવા માટે આઈએનએસ ખંડેરી આવી ગઈ છે. સંરક્ષણ પ્રધાન […]

નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહની નિયુક્તિ સામેની અરજી નામંજૂર

વાઈસ એડમિરલ બિમલ વર્માએ નિયુક્તિને પડકારી હતી આર્મ્સ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં દાખલ કરવામાં આવી હતી અરજી 31 મેના રોજ 24મા નૌસેના પ્રમુખ બન્યા હતા એડમિરલ કરમબીર સિંહ એડમિરલ કરમબીર સિંહ નવેમ્બર-2021 સુધી રહેશે નૌસેના પ્રમુખ ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહની નિમણૂક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે. આર્મ્સ ફોર્સિસ ટ્રિબ્યૂનલે આ અરજીને […]

અંડરવોટર વિંગને ટ્રેન્ડ કરી રહ્યું છે, જૈશ-એ-મોહમ્મદ, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહનો ખુલાસો [VIDEO]

નવી દિલ્હી: ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે સોમવારે કહ્યુ છે કે અમને ગુપ્તચર જાણકારી મળી છે કે જૈશ-એ-મોહમ્મદને અંડરવોટર વિંગને ટ્રેન્ડ કરાઈ રહી છે. અમે તેનો ટ્રેક રાખી રહ્યા છીએ અને અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે સંપૂર્ણપણે સતર્ક છીએ. તેમણે કહ્યુ છે કે તેમના કોઈપણ ઈરાદાઓને સફળ થવા દઈશું નહીં. આ લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code