દરિયાઈ ક્ષેત્રમાં હવે ચીન પર રાખી શકાશે બાજ નજર – NS મોરમુગાઓ 18મીએ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
ચીનની હવે ખેર નથી 18 ડિસેમ્બરે નેવીને મળશે NS મોર્મુગાઓ દિલ્હીઃ- તાજેતરમાં ચીન સાથેના તણાવ બાદ ભારતીય સેના વધુ સતર્ક બની છે,ત્યારે હવે નૌસેનાની તાકાત વધુ વધવા જઈ રહી છે પ્રાપ્ત વિગત પ્રમાણે હવે 18 ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળમાં INS મોર્મુગાવના રૂપમાં સ્વદેશી માર્ગદર્શિત-મિસાઈલ વિનાશકના કમિશનિંગ સાથે સામેલ કરવાની તૈયારી કરાઈ રહી છે. હિંદ મહાસાગર […]