1. Home
  2. Tag "INDIAN OCEAN"

હુથી બળવાખોરોનો ઉપદ્રવ વધ્યોઃ હિંદ મહાસાગર-લાલ સમુદ્રમાં ડ્રોન વડે 4 જહાજો ઉપર કર્યો હુમલો

નવી દિલ્હીઃ યમનના હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ બાદથી હુથી બળવાખોરો જહાજો પર હિંસક હુમલો કરી રહ્યા છે. તે જ સમયે, ફરી એકવાર હુથી વિદ્રોહીઓએ હિંદ મહાસાગરમાં જહાજો પર હુમલામાં વધારો કર્યો છે. યમનના હુથી બળવાખોરોએ જણાવ્યું હતું કે તેઓએ ઇઝરાયેલના વિરોધમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ સામે ચાલી રહેલા […]

હિંદ મહાસાગરમાં વધશે દેશની તાકાત,ભારતીય નૌસેનામાં જોડાશે INS Mormugao

મુંબઈ:રક્ષામંત્રી રાજનાથ સિંહ 18 ડિસેમ્બરે સ્વદેશી રીતે નિર્મિત P15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ વિનાશક યુદ્ધ જહાજ ‘મોરમુગાઓ’ ને ભારતીય નૌસેનાને સમર્પિત કરશે.નૌસેના ડોકયાર્ડ, મુંબઈ ખાતે નેવીમાં સામેલ કરવામાં આવશે.આનાથી હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેનાની પહોંચ વધશે અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનશે.રક્ષા મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી. આ વિનાશક યુદ્ધ જહાજને ભારતીય નૌકાદળના ‘વોરશિપ […]

ભારત-અમેરિકા આજથી હિંદ મહાસાગરમાં બે દિવસીય નૌસૈન્ય અભ્યાસ કરશે

ભારત-અમેરિકા નૌસૈન્ય અભ્યાસ કરશે હિંદ મહાસાગરમાં કરશે નૌસૈન્ય અભ્યાસ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો ઉદ્દેશ દિલ્હી : ભારતીય નૌસેના બુધવારથી હિંદ મહાસાગરના ક્ષેત્રમાં અમેરિકી નૌસેના કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ રોનાલ્ડ રીગન સાથે બે દિવસીય વ્યાપક નૌસૈનિક અભ્યાસમાં ભાગ લેશે, જે બંને નૌસેના વચ્ચે વધતા પરિચાલન સહયોગને ચિહ્નિત કરશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. ભારતીય વાયુસેનાએ જણાવ્યું […]

બંગાળની ખાડીમાં ક્વાડ દેશોનો યુદ્વાભ્યાસ, ચીનના કાન ઉંચા થયા

બંગાળની ખાડીમાં ક્વાડ દેશોની ડ્રિલ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન સાથેની ફ્રાંસીસી નૌસેના અભ્યાસમાં ભાગ લઇ રહી છે આ યુદ્વાભ્યાસને 18મી શતાબ્દીના ફ્રાંસીસી નૌસેના અધિકારીના નામ પરથી લા પેરૉસ નામ અપાયું નવી દિલ્હી: ચીન ધુંઆપુંઆ થયું છે. હકીકતમાં, માલાબાર બાદ પ્રથમ વખત ક્વાડ દેશો ફ્રાંસના નેતૃત્વમાં બંગાળની ખાડીમાં યુદ્વાભ્યાસ કરી રહ્યા છે. ભારતીય નૌસેના 5 […]

પીએમ મોદીની વધુ એક મોટી યોજના, હવે દરિયાઇ વિસ્તારોમાં 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે

પીએમ મોદીની વધુ એક મોટી યોજના હવે દરિયાઇ વિસ્તારોમાં કરાશે રોકાણ 6 લાખ કરોડ રૂપિયાનું કરાશે રોકાણ દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બંદર ક્ષેત્રે 15 વર્ષમાં 82 અરબ ડોલરના રોકાણને આકર્ષિત કરવાની ભારતની યોજનાનો ઉલ્લેખ કરતા વૈશ્વિક રોકાણકારોને ભારતને તેમની પસંદગીનું રોકાણ સ્થળ બનાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,2035 સુધીમાં ભારતમાં દરિયાઇ ક્ષેત્રમાં 82 અરબ […]

ભારત અને માલદીવ હિંદ મહાસાગરમાં ચીનની તમામ હિલચાલ ઉપર રાખશે નજર

દિલ્હીઃ ભારત સરકારે પડોશી દેશ માલદીવને ડોર્નિયર વિમાન આપ્યાં છે. જેની મદદથી હિંદ મહાસાગરમાં ચીની જહાજોની અવર-જવર ઉપર નજર રાખવામાં આવશે. એટલું જ નહીં ગેરકાયદે રીતે માછીમારીની પ્રવૃતિ અને ડ્રગ્સ તસ્કરી ઉપર પણ નજર રાખવામાં આવશે. માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સને સોંપવામાં આવેલા આ વિમાનનો તમામ ખર્ચ ભારત સરકાર ભોગવશે. As per Govt-to-Govt Agreement & discussions […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code