પાણીપત રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ ખાતે ઈન્ડિયન ઓઈલના 2જી જનરેશન ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ
દિલ્હી: ઑક્ટોબર 1998માં શરૂ કરાયેલ, પાણીપત રિફાઇનરી એ ઇન્ડિયન ઓઇલનું 7મું અને ભારતનું તકનીકી રીતે સૌથી અદ્યતન જાહેર ક્ષેત્રનું રિફાઇનરી સંકુલ છે.ઐતિહાસિક શહેર પાણીપતની બહારના વિસ્તારમાં સ્થપાયેલી રિફાઇનરી માત્ર હરિયાણામાં જ નહીં, પરંતુ પંજાબ, J&K, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ઉત્તરાખંડ અને રાજસ્થાનના ભાગો સહિત સમગ્ર ઉત્તર-પશ્ચિમ પ્રદેશ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની માગને સંતોષે છે. […]