ભારતીય પેટન્ટ કાર્યાલયે એક વર્ષમાં એક લાખ કરતાં વધારે પેટન્ટ પ્રદાન કરી
નવી દિલ્હીઃ ભારતીય પેટન્ટ કાર્યાલયે પાછલા છેલ્લા એક વર્ષમાં એક લાખ કરતાં વધારે પેટન્ટ પ્રદાન કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ કાર્યાલય મંત્રાલયને અનુસાર એક વર્ષની અંદર અભૂતપૂર્વ એક લાખ પેટન્ટ પ્રદાન કરવામાં આવી છે. 15 માર્ચ 2023થી 14 માર્ચ 2024 સુધી દેશમાં 1,01,311 પેટન્ટ આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે, આ દરમિયાન પ્રત્યેક કાર્ય દિવસે […]