1. Home
  2. Tag "Indian origin"

ઓસ્ટ્રેલિયાની U19 મહિલા ટીમમાં ભારતીય મૂળની 3 મહિલા ખેલાડીનો સમાવેશ

નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામેની આગામી ત્રિકોણીય શ્રેણી માટે તેમની 15-સભ્યોની અંડર-19 મહિલા ટીમમાં 3 ભારતીય મૂળની મહિલા ખેલાડીનો સમાવેશ કરાયો છે. હસરત ગિલ, સમારા ડુલ્વિન અને રિબ્યા સ્યાનની પસંદગી કરાઈ છે. ડુલ્વિન અગાઉ ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયા અંડર-19 માટે રમી ચૂકી છે, જ્યારે સાયન વિક્ટોરિયા ઝડપી […]

યૂએસમાં ભારતીય મૂળના લોકો કમાણીમાં સૌથી આગળ, એલન મસ્કનો દાવો, પાકિસ્તાની મૂળના લોકો 5માં ક્રમે

અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનો પૈસા કમાવવાની બાબતમાં બધાથી આગળઃ એલન મસ્ક એલન મસ્કે દાવો કર્યો છે કે અમેરિકામાં ભારતીય મૂળના અમેરિકનો પૈસા કમાવવાની બાબતમાં જાપાન, તાઇવાન કરતા પણ આગળ છે.. પાકિસ્તાનનો આ મામલે ક્રમ પાંચમો છે. ટેસ્લાના CEO અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માલિકે ગુરુવારે કહ્યું કે અમેરિકામાં ઇમિગ્રાન્ટ્સ અથવા તો પ્રવાસીઓ ખૂબ જ સફળ […]

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આજે રાતે ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરશે

નવી દિલ્હીઃ ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરવા જઈ રહ્યા છે. તે શનિવારે નાસાના સ્ટારલાઈનરમાં અવકાશમાં ઉડાન ભરશે, જે આજે રાત્રે 10 વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. આ પહેલા અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને એરક્રાફ્ટ ઉત્પાદક બોઈંગના સંયુક્ત મિશનમાં કેટલીક સમસ્યાઓ આવી હતી. 7 મેના રોજ અવકાશયાનના ઓક્સિજન વાલ્વમાં તકનીકી […]

ભારતીય મૂળની પ્રથમ શીખ મહિલા અમેરિકામાં બની જજ,કાર્યભાર સંભાળ્યો

દિલ્હી:ભારતીય મૂળની શીખ મહિલા મનપ્રીત મોનિકા સિંહે રવિવારે અમેરિકાના કાયદા નંબર 4માં હેરિસ કાઉન્ટી સિવિલ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.મોનિકા અમેરિકામાં જજ તરીકે ચૂંટાયેલી પ્રથમ ભારતીય શીખ મહિલા છે.મોનિકાનું કહેવું છે કે,ન્યાયાધીશ તરીકે તેની ચૂંટણીનો અર્થ શીખ સમુદાય માટે ઘણો મહત્વનો છે. મનપ્રીતના પિતાનું સન્ક્ષિપ્ત નામ એ.જે છે હે એક વાસ્તુકાર છે.1970 ના દાયકાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code