ભારતીય ખેલાડી બુમરાહ અને મંધાનાને ‘આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ’ એવોર્ડ મળ્યો
નવી દિલ્હીઃ ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને મહિલા બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ તેમના શાનદાર પ્રદર્શન બાદ જૂન મહિના માટે અનુક્રમે પુરૂષો અને મહિલા વર્ગોમાં ICC પ્લેયર ઓફ ધ મન્થ ઓનર્સ જીત્યા છે. દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે પ્રથમ વખત એક જ દેશના ખેલાડીઓની પુરુષો અને મહિલા વર્ગમાં પસંદગી કરવામાં આવી હતી. જસપ્રીત બુમરાહે […]