ભારતની વિરાંગનાઓ ભાગ-1: જાણો પોર્ટુગીઝોને માત આપનારી બહાદુર ‘અબ્બાકા ચૌવટા’ વિશે
સાહિન મુલતાની પાવન પવિત્ર નવરાત્રી શરુ થતાની સાથે જ, આપણે દરેક દેવીરુપી શક્તિઓને યાદ કરીએ છીએ, તેમની આરાધના કરીએ છીએ,સાક્ષાત માતાના રુપમાં આપણાને અનેક દેવી શક્તિઓ મળી છે,આ શકિતઓમાં, મા દુર્ગા હોય, મા સરસ્વતી હોય,આ પર્વે પૂર્વ સદીઓની વિરાંગનાઓની વીર શક્તિને યાદ કરવાનું કેમ ભુલાઈ,આજે તમને એક એવી જ શક્તિશાળી વિરાંગનાની વાત કરીએ,કે જે દેવી […]