1. Home
  2. Tag "indian railway"

આગના બનાવો અટકાવવા રેલવે સતર્ક, નિયમોનું પાલન ન કરવા પર થશે કાર્યવાહી

ભારતીય રેલવેનો મોટો નિર્ણય મુસાફરો મોબાઇલ-લેપટોપ ચાર્જ કરી શકશે નહીં રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી ટ્રેનોમાં ચાર્જિંગ પોઇન્ટ બંધ દિલ્લી: લાંબા અંતરની ટ્રેનોમાં આ સમસ્યા સામાન્ય છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી આગ લાગવાનું જોખમ રહે છે. રેલવે બોર્ડની સૂચના મુજબ તે તમામ ઝોનમાં લાગુ કરવામાં આવી રહી છે. ટ્રેનોમાં અવારનવાર આગની ઘટના બાદ આ નિર્ણય […]

હવે ટ્રેનમાં ધ્રૂમપાન કરતા લોકો વિરુદ્વ રેલવે કરશે આકરી કાર્યવાહી, થઇ શકે છે જેલ

રેલવેમાં ધ્રૂમપાન કરતા મુસાફરો વિરુદ્વ હવે રેલવેની લાલ આંખ હવે ધ્રૂમપાન કરતા મુસાફરો વિરુદ્વ જેલ સહિતની આકરી કાર્યવાહી કરાશે રેલવેમાં સ્મોકિંગથી લાગતી આગ પર લગામ કસવા રેલવેએ આ નિર્ણય લીધો નવી દિલ્હી: રેલવેમાં અનેકવાર મુસાફરો સ્મોકિંગ કરતા પકડાતા હોય છે ત્યારે રેલવેમાં હવે મુસાફરી દરમિયાન ધ્રૂમપાનની આદત મુસાફરોને ભારે પડી શકે છે. હકીકતમાં, ભારતીય રેલવેએ […]

હવે રેલવેના જનરલ ડબ્બામાં પણ મળશે AC, ભારતીય રેલવેની તૈયારી

ભારતીય રેલવેની સામાન્ય મુસાફરોની મુસાફરી આરામદાયક બનાવવાની યોજના હવે રેલવેના જનરલ ડબ્બામાં પણ ACની સુવિધા મળશે નવા જનરલ સેકન્ડ ક્લાસ કોચમાં પણ વધુ મુસાફરો બેસી શકશે નવી દિલ્હી: ભારતીય રેલવે હવે સામાન્ય મુસાફરોની રેલ યાત્રાને વધુ આરામદાયક બનાવવા માટે યોજના બનાવી રહી છે. આ વર્ષના અંત સુધીમાં રેલવે એર કંડિશન વાળા જનરલ સેકન્ડ ક્લાસ કોચ […]

રેલવેએ મુસાફરોને આપી ખાસ ગિફ્ટ, હવે નહીં પડે આ અગવડ

હવે તમારે ટ્રેનમાં બ્લેન્કેટ સાથે લઇ જવાની જરૂર નથી રેલવેએ એક જર્મ ફ્રી ડિસ્પોઝેબલ બેડરોલ તૈયાર કર્યું છે આ બેડરોલની કિંમત 300 રૂપિયા નિર્ધારિત કરાઇ છે નવી દિલ્હી: જ્યારે પણ તમે રેલવેમાં મુસાફરી કરો છો ત્યારે તમારે સાથે ઓઢવા તેમજ પાથરવાની સામગ્રી લઇને જવું પડે છે પરંતુ હવે તમારે તે કોઇપણ વસ્તુ લઇ જવાની જરૂર […]

ભારતીય રેલવેએ મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ AC કોચ કર્યો તૈયાર

ઇન્ડિયન રેલવે પોતાના મુસાફરોને શ્રેષ્ઠ સેવા આપવા પ્રતિબદ્વ હવે ઇન્ડિયન રેલવેએ મુસાફરો માટે નવો થર્ડ AC કોચ તૈયાર કર્યો આ કોચ ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ નવી દિલ્હી: ઇન્ડિયન રેલવે તેમના મુસાફરોને હરહંમેશ ઉત્તમ સવલતો પૂરી પાડવા માટે પ્રતિબદ્વ રહે છે. હવે મુસાફરો માટે ઇન્ડિયન રેલવેએ નવો થર્ડ AC કોચ તૈયાર કર્યો છે. આ કોચ ઘણી […]

રેલવેમાં વર્ષ 2024 સુધીમાં વેઇટિંગ લિસ્ટ થઇ જશે ખતમ, આ છે રેલવેનો પ્લાન

ભારતીય રેલવેને નેશનલ રેલ પ્લાનને લઇને આવવાની તૈયારી ભારતીય રેલવેની વર્ષ 2024 સુધીમાં વેઇટિંગ લિસ્ટની જોગવાઇની ખતમ કરવાની યોજના રેલવેએ વિઝન 2024 હેઠળ વર્ષ 2024 સુધી ફ્રેટ મૂવમેન્ટ 2024 મિલિયન ટન પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું નવી દિલ્હી: હાલમાં ભારતીય રેલવેમાં મોટા ભાગની ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ હોય છે અને ક્યારેક મુસાફરને જગ્યા ના મળવાથી ટિકિટ રદ […]

ટ્રેનની સાઇડ લોઅર બર્થની ડિઝાઇનમાં કરાયો ફેરફાર, મુસાફરો કરી શકશે આરામદાયક સવારી

ટ્રેનની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા ભારતીય રેલવેનો નિર્ણય કમરમાં દુખાવો ના થાય તે માટે ટ્રેનની લોઅર બર્થની સીટની ડિઝાઇનામાં કરાયો ફેરફાર તેને લઇને રેલવે મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટર પર એક વીડિયો પણ શેર કર્યો નવી દિલ્હી: ભારતીય રેલવેએ એક અગત્યનો નિર્ણય કર્યો છે. હવે ટ્રેનની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે ભારતીય રેલવેએ લોઅર બર્થની ડિઝાઇનમાં […]

ભારત બંધને કારણે ભારતીય રેલવેએ આ ટ્રેનો કરી રદ, જુઓ યાદી

નવા કૃષિ કાયદાના વિરુદ્વમાં ખેડૂતોના ભારત બંધને કારણે રેલવેનો નિર્ણય ભારતીય રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરી અને કેટલીકના રૂટ ડાઇવર્ટ કર્યા અહીંયા વાંચો કઇ ટ્રેન રદ કરવામાં આવી અને રૂટ ડાઇવર્ટ કરાયા નવી દિલ્હી: કેન્દ્રના નવા કૃષિ કાયદાઓની વિરુદ્વ ખેડૂતોનું આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતોએ આજે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું […]

પશ્વિમ બંગાળમાં ફરીથી લોકલ ટ્રેન સેવા શરુ થશે – એસઓપી તૈયાર કરવા માટે યોજાઈ હતી બેઠક

પશ્વિમ બંગાળમાં ફરીથી લોકલ ટ્રેન સેવા શરુ થશે વિતેલા દિવસે એસઓપી તૈયાર કરવા માટે યોજાઈ 11 નવેમ્બરથી લોકલ ટ્રેન પાટા પર દોડશે કોરોના મહામારીના કારણે ટ્રેન સેવાઓ પર  માર્ચ મહિનાથી જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે હવે અનેક સેવાઓને કેન્દ્ર દ્રારા ફરીથી શરુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે,જે હેઠળ ઈન્ડિયન રેલ્વે દ્વારા પશ્વિમ […]

કોરોનાના કાળમાં પણ રેલવેની માલભાડાની આવક 13.5 ટકા વધી

કોરોના કાળમાં પણ રેલવેની આવકમાં થયો વધારો સપ્ટેમ્બરમાં રેલવેની માલભાડાની આવકમાં 13.54%ની વૃદ્વિ રેલવે દ્વારા 10.212 કરોડ ટન માલનું વહન કરાયું નવી દિલ્હી:  કોરોના કાળમાં મોટા ભાગના સેક્ટરમાં મંદીનો દોર જોવા મળ્યો છે ત્યારે રેલવેએ અનેક પડકારો છત્તાં મહત્વપૂર્ણ સિદ્વિ હાંસલ કરી છે. કોરોના કાળ હોવા છત્તાં સપ્ટેમ્બરમાં રેલવેની માલભાડાની આવકમાં 13.54 ટકાની વૃદ્વિ જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code