1. Home
  2. Tag "indian railways"

ભારતીય રેલવેની અનોખી પહેલ: મુંબઈના સીએસટી સ્ટેશન પર રેલવે દ્વારા ‘બ્રેલ મેપ’ લગાવવામાં આવ્યો

ભારતીય રેલવેની નવી અને અનોખી પહેલ મુંબઈમાં CST સ્ટેશન પર બ્રેલ મેપ લગાવાયો રેલવે દ્વારા બ્રેલ મેપ લગાવવામાં આવ્યો નેત્રહીન પ્રવાસીઓની કરશે મદદ મુંબઈ: ભારતીય રેલવે સતત મુસાફરોની મુસાફરીને સરળ બનાવવા માટે કંઈકને કઈ નવું કરતી રહે છે અને હવે ભારતીય રેલવેની નવી અને અનોખી પહેલ મુંબઈના સીએસટી રેલેવ સ્ટેશન પર જોવા મળી હતી. મુંબઈમાં […]

રેલવેનો કોરોનાનું લાગ્યુ ગ્રહણઃ આવકમાં 36993 કરોડનો ઘટાડો

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનને પગલે રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. અનલોકમાં ધીરે-ધીરે રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી પહેલાની જેમ રેલ વ્યવહાર શરૂ થયો નથી. દરમિયાન કોરોના મહામારીને પગલે રેલવેની આવક રૂ. 36993 કરોડ ઘટી હોવાનું જાણવા મળે છે. રેલ્વેપ્રધાન પિયુષ ગોયલ જણાવ્યું હતું કે, કોરોના મહામારી […]

ભારતીય રેલ્વેએ બદલ્યો  નિયમ – કોરોનાકાળમાં બુક થયેલી ટિકિટના રિફંડની સમય મર્યાદા વધારીને 9 મહિના કરી 

ભારતીય રેલ્વેએ આ નિયમ બદલ્યો રિફંડ મેળવવાની સમય મર્યાદા 9 મહિના કરી દિલ્હીઃ-રેલ્વેએ જણાવ્યું કે, હેલ્પલાઈન નંબર  139 અથવા આઈઆરસીટીસી વેબસાઇટના માધ્યમથી  કાઉન્ટર ટિકિટ રદ કરવાના સ્થિતિમાં પણ, કોઈપણ રેલ્વે કાઉન્ટર પર ટિકિટ જમા કરવાની સમય મર્યાદાને  મુસાફરીની તારીખથી વધારીને 9 મહિના સુધી વધારી દેવામાં આવી છે. રેલ્વે કોરોનાનાન કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન […]

ભારતીય રેલ્વેની નવી પહેલ – ટ્રાફીક ઓછું કરવા લૂપ લાઈનની લંબાઈમાં કરાશે વધારો, જાણો લૂપ લાઈન શું છે

ભારકતીય રેલ્વે હવે લાંબી લૂપ લાઈન વિકસાવસે ટ્રાફીક ઓછુ કરવા રેલ્વેએ લીધો મહત્વનો નિર્ણય દિલ્હીઃ-ભારતીય રેલ્વેના દક્ષિણ સેન્ટ્રલ ઝોને ટ્રાફિક ધટાવવા માટે આંધ્રપ્રદેશના વિજયવાડા સ્ટેશનના બિક્કાવોલૂ સ્ટેશન પર પ્રથમ લાંબી લૂપ લાઇન શરૂ કરી છે. આ લાઈન વ્યસ્ત વિજયવાડા-વિશાખાપટ્ટનમ રૂટ ઉપર છે. ટ્રાફિક ઘટાડવા માટે ભારતીયએ આ યોજના શરૂ કરી છે. લૂપ લાઈન શું છે […]

તહેવારોનાં સમયમાં યાત્રીઓ માટે સારા સમાચાર -આજથી રેલવે એ શરૂ કરી 392 ટ્રેન

યાત્રાના શોખીન લોકો માટે સારા સમાચાર રેલવેએ તહેવારમાં વધારે ટ્રેન દોડાવાની કરી જાહેરાત રેલવે તહેવારના સમયમાં 392 ટ્રેન દોડાવાની કરી જાહેરાત  અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી ત્યાર બાદ અનેક વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો હતો, જરૂરી સેવાઓને બાદ કરતા અનેક ટ્રેન પણ બંધ કરવામાં એવી હતી,જોકે ધીમે ધીમે અનલૉક […]

ભારતીય રેલ્વે હવે શાકભાજીને મંડી સુધી પહોંચાડવા માટે ખાસ ટ્રેનનું સંચાલન કરશે

ભારતીય રેલ્વેનું મહત્વનું પગલું ટામેટા અને ફ્લાવર જેવી સબજીઓને  ખાસ ટ્રેન મારફત પહોંચાડશે રેલ્વે મંત્રીએ આ અંગે ટ્વિટર પર જાણકારી આપી ભારતીય રેલ્વે ખેડૂતોને મદદ કરવા માટે મહત્વપૂર્ણ પગલા લઈ રહી છે. રેલ્વેએ ખેડૂત માટે ટ્રેનો દોડાવ્યા બાદ હવે રેલ્વે ખેડુતોની ખેત પેદાશોને મંડીઓ સુધી પહોંચાડવા માટે ખાસ  ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે પ્રધાન […]

બાંગ્લાદેશમાં પણ ભારતીય રેલ્વેનો દબદબો – રેલ્વે મંત્રીને ભારત તરફથી સોપવામાં આવ્યા 10 ડિઝલ એન્જિન

બાંગ્લાદેશને સોંપવામાં આવ્યા 10 ડિઝલ એન્જિન ભારતીય રેલ્વેનો દબદબો બાંગલાદેશમાં પણ વિતેલા વર્ષે બાંગલાદેશ એ ભારતને આ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો 33 સૌ હોર્સ પાવર વાળા ડબલ્યૂડીએમ 3ડી લોકો એન્જિનનું આયુ 28 વર્ષથી પણ વધુ ભારતીય રેલ્વે હવે પાડોશી દેશ બાગંલાદેશ સાથેના સંબંધો વધુ શ્રેષ્ઠ બનાવવાની દિશામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યુ છે,ભારતીય રેલ્વે દ્રારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code