પાકિસ્તાનમાં ભારતીય સરબજીત સિંહની હત્યા કરનારો અમીર સરફરાઝને ગોળીમારીને ઠાર કરાયો
નવી દિલ્હીઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય સરબજીત સિંહની હત્યાના આરોપી અમીર સરફરાઝ તાંબાની લાહોરમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદના નજીકના સહયોગી તંબા પર લાહોરના ઈસ્લામપુરા વિસ્તારમાં મોટરસાઈકલ સવાર હુમલાખોરોએ હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન […]