સાયન્સ સિટીમાં ભારતિય વિજ્ઞાન એક્સ્પોનું CMએ કર્યું ઉદઘાટન, વિષયો પર કોન્ફરન્સ યોજાશે
અમદાવાદઃ શહેરના સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 6ઠ્ઠા ભારતીય વિજ્ઞાન એક્સ્પોને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા અને અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત તા.21 ડિસેમ્બરથી તા.24 ડિસેમ્બર સુધી ચાર દિવસીય ચાલનારા સંમેલનમાં વિવિધ વિષયો પર કોન્ફરન્સ યોજાશે. આ પ્રસંગે […]