1. Home
  2. Tag "Indian Soldiers"

જમ્મુ-કાશ્મીરઃ ભારતીય જવાનોએ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર માર્યાં

આંતકીઓ સાથે અથડામણમાં ભારતીય જવાન શહીદ સ્થળ પરથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી સમગ્ર વિસ્તારમાં આર્મીનું સર્ચ અભિયાન યથાવત નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડોડાના અસાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. આ અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે, ભારતીય સેનાના 48 રાષ્ટ્રીય રાઇફલ્સના એક કેપ્ટન શહીદ થયાં છે. આ […]

ભારત-ચીન બોર્ડર ઉપર ભારતીય જવાનોએ બરફના પહાડની ટોચ ઉપર ફરકાવ્યો તિરંગો

વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીએ ધ્વજ ફરકાવી શુભેચ્છા પાઠવી આરએસએસ મુખ્યાલયમાં મોહન ભાગવતે ફરકાવ્યો ત્રિરંગો નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન સરહદો પર તૈનાત દેશના સૈનિકો પણ ઉજવણી કરી હતી.  75માં ગણતંત્ર દિવસના અવસર પર ભારત અને ચીનની સરહદ પર તૈનાત ITBP સૈનિકોએ પણ ધ્વજ ફરકાવીને દેશને અભિનંદન પાઠવ્યા હતા. બરફથી […]

કાશ્મીરના કુપવાડામાં ભારતીય જવાનોએ ઘુસણખોરી કરતા બે આતંકીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સુરક્ષા જવાનોએ કુપવાડાના માછિલ સેક્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા છે. તેમજ અન્ય આતંકવાદી છુપાયેલા હોવાની શકયાને પગલે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે ચોક્કસ માહિતી પર સેના અને પોલીસે માછિલ સેક્ટરના કુમકડી વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. […]

ભારતીય જવાનોને ફસાવવા માટે પાકિસ્તાન હનીટ્રેપનો હથિયારની જેમ કરે છે ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં હનીટ્રેપની ધટના અવાર-નવાર સામે આવે છે, પરંતુ ભારતમાં પ્રથમવાર હની ટ્રેપની ઘટના 1980ના સમયગાળામાં સામે આવી હતી. 1980માં ભારતીય સેનાના એક જવાનને પાકિસ્તાને હનીટ્રેપમાં ફસાવ્યાં હતા અને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી પાસેથી કેટલીક મહત્વાની વિગતો મેળવી હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાની સેનાએ હનીટ્રેપ મારફતે ભારતીય જવાનોને ફસાવવા કાવતરુ ઘડ્યું છે. એટલું જ […]

યુકેએ ભારતીય સૈનિકોની તસવીરોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

દિલ્હી : બ્રિટિશ સરકારે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર બે ભારતીય સૈનિકોની એંગ્લો-હંગેરિયન ચિત્રકાર ફિલિપ ડી લાઝલો દ્વારા બનાવેલી પેઇન્ટિંગ પર કામચલાઉ નિકાસ પ્રતિબંધ લાદ્યો છે, જેથી તેને દેશની બહાર લઈ જવામાં ન આવે. યુકે સરકારે દેશની એક સંસ્થાને આ “ભવ્ય અને સંવેદનશીલ” પેઇન્ટિંગ ખરીદવા માટે સમય આપવા માટે આ પ્રતિબંધ લાદ્યો છે. આશરે રૂ. 6.5 […]

ચીની સૈનિકોને ભારતીય જવાનોએ તેમની ભાષામાં જ જવાબ આપ્યોઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ અરૂણાચલપ્રદેશમાં સરહદ ઉપર ચીન અને ભારતીય જવાનો વચ્ચે થયેલી અથડામણ મામલે લોકસભામાં વિપક્ષે હંગામો મચાવ્યો હતો. દરમિયાન રાજનાથસિંહે લોકસભામાં જણાવ્યું હતું કે, તવાંગ ક્ષેત્રમાં એલ.ઓ.સી. પર અતિક્રમણ કરીને ચીની સૈનિકો દ્વારા એકતરફી બદલાવનો પ્રયાસ કર્યો હતો. ચીનના સૈનિકોના આ પ્રયાસનો ભારતીય જવાનોએ કડક હાથે જવાબ આપ્યો હતો. તવાંગમાં ચીની ભારતીય સેનાની ઝડપ મામલે […]

પંજાબઃ ભારતીય જવાન સરહદ ભૂલથી પાર કરીને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યો હતો

નવી દિલ્હીઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધ વધારે લથડ્યાં છે. દરમિયાન કેટલીકવાર સામાન્ય નાગરિક બોર્ડર ક્રોસ કરીને પડોશીદેશની સરહદમાં પ્રવેશે છે, જો કે, બંને દેશના જવાનો વચ્ચે મીટીંગ બાદ જે તે નાગરિકને પરત કરવામાં આવે છે. દરમિયાન પંજાબમાં સરહદ ઉપર ફરજ બજાવતા ભારતીય જવાનો પેટ્રોલીંગમાં હતા ત્યારે એક જવાન ભૂલથી […]

કારગિલ વિજય દિવસઃ LOC ઉપર પાકિસ્તાની ઘુસણખોરોને ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપીને ભગાડ્યાં હતા

નવી દિલ્હીઃ દેશમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર દેશ માટે બલિદાન આપનાર ભારતીય સપૂતોની બહાદુરીને યાદ કરવામાં આવે છે. 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે લડાયેલા યુદ્ધમાં જીતની યાદમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. જે સ્થળોએ પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરી કરીને કબજો જમાવ્યો હતો, તે દુર્ગમ સ્થળોએ ભારતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code