1. Home
  2. Tag "Indian team"

ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનું રોહિત શર્મા નેતૃત્વ કરશે

આ વર્ષે અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્મા સંભાળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે રોહિત શર્માને T20 વર્લ્ડ કપ માટે કેપ્ટન જાહેર કર્યો છે. T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહેશે, જ્યારે કોચિંગની જવાબદારી રાહુલ દ્રવિડ પાસે રહેશે. જય શાહે આશા વ્યક્ત કરી છે કે રોહિત […]

ICC અંડર-19 વર્લ્ડ કપ: ભારતીય ટીમ 9મી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી

મુંબઈઃ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું. ભારતે અંડર-19 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એક સમયે ટીમે 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ કેપ્ટન ઉદય સહારન અને સચિન ધસે 171 […]

અંડર-19 ક્રિકેટ વિશ્વકપમાં સુપર-6માં પહોંચી ભારતીય ટીમ

નવી દિલ્હીઃ ભારતે UNDER-19 ક્રિકેટ વિશ્વકપના સુપર-6માં જગ્યા બનાવી લીધી છે. ગ્રૂપની છેલ્લી મેચમાં ભારતે અમેરિકાને 201 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા ગ્રૂપસ્તરની તમામ મેચો જીતીને ટોચ પર રહી. અમેરિકા સામે ટૉસ હારીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 326 રન બનાવ્યા. ભારત દ્વારા અપાયેલા વિશાળ લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી અમેરિકાની ટીમ માત્ર 126 […]

ભારતીય ટીમ જશે પાકિસ્તાન,ટીમની થઈ જાહેરાત,આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

દિલ્હી:પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં  ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ 1ની પ્લે-ઓફ મેચો રમાવાની છે. ભારતે 3 અને 4 ફેબ્રુઆરીએ યોજાનારી પાકિસ્તાન સામેની મેચ માટે છ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રામકુમાર રામનાથન, એન શ્રીરામ બાલાજી, યુકી ભામ્બરી, નિકી કાલિયાંડા પૂનાચા, સાકેત માઈનેની અને દિગ્વિજય પ્રતાપ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે દિગ્વિજય પ્રતાપ સિંહ રિઝર્વ ખેલાડી છે. […]

વર્લ્ડકપ 2023માં અનેક રેકોર્ડ બન્યાં, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે નોંધાયો મોટો રેકોર્ડ

નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ 2023 પૂરો થઈ ગયો છે. ફાઈનલમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. વર્ષ 2011 થી 2019 સુધી વર્લ્ડ કપ યજમાન દેશ વર્લ્ડ કપ જીતતો આવ્યો હતો જોકે હવે આ ક્રમ તૂટી ગયો છે. ભારતમાં આયોજિત આ વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ બન્યા અને તૂટ્યા છે. ભારતમાં રમાયેલા આ વર્લ્ડ […]

ભારતીય ટીમનો ઈજાગ્રસ્ત ખેલાડી હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની મેચ નહીં રમે

નવી દિલ્હીઃ ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબરે ધર્મશાલામાં યોજાનારી ન્યૂઝીલેન્ડ સામેની ભારતની આગામી મેચમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે અપડેટ જારી કર્યું છે. હાર્દિકની હેલ્થ અપડેટ આપતાં BCCIએ કહ્યું- ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યાને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની ભારતની મેચ દરમિયાન પોતાની બોલિંગ […]

વર્લ્ડ કપ 2023, ભારતીય ટીમની જાહેરાત, અક્ષર પટેલના સ્થાને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ

નવી દિલ્હીઃ  ભારતની યજમાનીમાં યોજાનારી વન-ડે વર્લ્ડ કપ 2023ની આખરી તૈયારીઓ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. પરંતુ તે પહેલા તમામ 10 ટીમોએ 2-2 પ્રેક્ટિસ મેચ પણ રમવાની છે. તમામ 10 દેશોએ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પરંતુ આ ટીમમાં ફેરફારની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી. આવી […]

ભારતીય ટીમે પાકિસ્તાનને આપી કારમી હાર,હોકીમાં રચ્યો ઈતિહાસ

ભારતીય ટીમે પાકિસ્તાનને આપી કારમી હાર હોકીમાં રચ્યો ઈતિહાસ મુંબઈ : ભારતીય જુનિયર હોકી ટીમે પોતાનો દબદબો શરુ રાખતા કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવીને ચોથી વખત એશિયા કપ ટાઇટલ જીતી લીધું છે. અંગદ બીર સિંહે 13મી મિનિટે, અરિજીત સિંહે 20મી મિનિટે ગોલ કર્યો હતો. પાકિસ્તાન માટે અબ્દુલ બશારતે 37મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. આ […]

ભારતીય ટીમને મોટો ઝટકો,જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝમાંથી બહાર

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે.અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુમરાહ ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તે 4 મેચોની ટેસ્ટ સિરીઝની છેલ્લી બે મેચ રમી શકે છે. પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સમાં […]

ભારતીય ટીમ માટે સારા સમાચાર,જસપ્રીત બુમરાહની વાપસી,હવે રમશે વનડે સીરીઝ

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુમરાહને શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સીરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે. ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે સિરીઝ તેમના જ ઘરમાં રમવાની છે. પહેલા T20 સિરીઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code