ભારતીય ટીમ માટે સારા સમાચાર,જસપ્રીત બુમરાહની વાપસી,હવે રમશે વનડે સીરીઝ
મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુમરાહને શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સીરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે. ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે સિરીઝ તેમના જ ઘરમાં રમવાની છે. પહેલા T20 સિરીઝ […]