ભારતીય ટીમમાં આક્રમક બેટીંગ કરતા વિકેટકિપરની ખોટ ધોનીએ પુરીઃ કિરણ મોરે
દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકિપર અને બેસ્ટમેન કિરણ મોરેએ એમએસ ધોનીની ભારતીય ટીમમાં એન્ટ્રીને લઈને ખુલાસો કર્યો છે. ઈન્ટરનેશનલ ડેબ્યુ કરતા પહેલા ધોનીએ ઘરેલુ ક્રિકેટમાં ધમાકો મચાવ્યો હતો. તેમ છતા ધોનીને ભારતીય ટીમમાં પ્રવેશ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ ચીફ સિલેક્ટર કિરણ મોરેએ દાવો કર્યો છે કે, તેમણે ધોનીની ખોજ કરી હતી. […]