ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટી-20 ની કપ્તાન હરમનપ્રીત કૌર કોરોના વાયરસથી સંક્રમિત
ભારતીય ટી 20 ની કપ્તાન કોરોના પોઝિટિવ હરમનપ્રીત કૌર કોરોના વાયરસથી સંક્રમિત ઘરમાં જ થઇ આઇસોલેટ હરિયાણા: ભારતની ટી -20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળી છે. હરમનપ્રીતમાં કોરોનાનાં લક્ષણો મળી આવ્યા છે. અને તે ઘરમાં જ આઇસોલેશનમાં છે. હરમનપ્રીત હાલમાં જ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થયેલી વનડે સિરીઝનો ભાગ હતી,પરંતુ […]