સંયુક્ત રાષ્ટ્ર ઈવેન્ટમાં ભારતીય મહિલા સરપંચ, સભાધિપતિ દેશનું પ્રતિનિધિત્વ કરશે
નવી દિલ્હીઃ બે મહિલા સરપંચ અને એક સભાધિપતિ ન્યુ યોર્કમાં વસ્તી અને વિકાસ કમિશન (CPD) ની ચાલી રહેલી 57મી મીટિંગના નેજા હેઠળ એક કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. CPDની બેઠક ગઈકાલે શરૂ થઈ હતી અને ત્રીજી મેના રોજ પૂરી થવાની છે. પંચાયતી રાજ મંત્રાલય અને યુનાઈટેડ નેશન્સ ફંડ ફોર પોપ્યુલેશન એક્ટિવિટીઝ (UNFPA) ભારત વચ્ચેના […]