1. Home
  2. Tag "indian"

તાઈવાનમાં આવેલા ગોઝારા ભૂકંપમાં ગુમ થયેલા બે ભારતીય સહીસલામત મળ્યાં

નવી દિલ્હીઃ તાઈવાનમાં 3 એપ્રિલે આવેલા 25 વર્ષમાં આવેલા સૌથી ભયાનક ભૂકંપમાં ઓછામાં ઓછા 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સમયગાળા દરમિયાન બે ભારતીયો સહિત ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. જો કે બંને ભારતીયો સંપૂર્ણપણે સુરક્ષિત છે, આ માહિતી વિદેશ મંત્રાલયે આપી હતી. તેમણે કહ્યું કે તાઈવાનમાં […]

સરકાર આગામી 6 મહિનામાં યુએસમાંથી 150 ભારતીય કલાકૃતિઓ પરત લાવશે

યુએસમાંથી  ભારતીય કલાકૃતિઓ પરત લવાશે લગભગ 150 ભારતીય કલાકૃતિઓ પરત લવાશે સરકાર આગામી છ મહિનામાં લાવશે કલાકૃતિઓ દિલ્હી:સરકાર આગામી છ મહિનામાં યુએસમાંથી લગભગ 150 ભારતીય કલાકૃતિઓ પરત લાવશે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. G-20 ની ભારતની અધ્યક્ષતામાં સંસ્કૃતિ પરના કાર્યકારી જૂથની ત્રીજી બેઠક પહેલા એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને […]

પાકિસ્તાનથી પ્રેમીને પામવા આવેલી સીમા હૈદરીએ પ્રેમી સાથે લગ્ન કર્યાનો દાવો કરીને પરત જવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પ્રેમીને પામવા માટે પાકિસ્તાનથી ચાર સંતાનો સાથે બે દેશની સીમા પાર કરીને ભારત આવેલી સીમા હૈદરી અને તેના પ્રેમી સચીનની પોલીસે ધરપકડ કરી હતી. ગ્રેડર નોઈડામાં ઘણા મહિનાથી બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. જામીન ઉપર મુક્ત થયા બાદ સીમાએ હવે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરીને ભારત સરકારને પ્રેમી સચિન સાથે રહેવા વિનંતી કરી છે. […]

આજે બપોર પછી જી-૨૦ ના શિખર સંમેલન અંતર્ગત ભારતના વડાપ્રધાન ભારતીય સમુદાયના લોકોને મળશે

  બે દિવસ માટે આયોજિત જી-૨૦ની શિખર બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયાના  બાલી પહોંચી ગયા છે. આજથી શરુ થતાં બે દિવસ ચાલનારા જી-૨૦ શિખર સંમેલનમાં મોદી ઉપરાંત, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સૂનક, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વના ૨૦ પ્રમુખ અર્થવ્યવસ્થા ધરાવતાં દેશો ભાગ લઇ રહ્યા છે. જેમાં ભારત, અમેરિકા ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, […]

ભારતીય મૂળની અરુણા મિલરે અમેરિકામાં રચ્યો ઇતિહાસ,મેરીલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નરનું પદ જીત્યું

દિલ્હી:આ સમયે વૈશ્વિક રાજકારણમાં પણ ભારતીય લોકો પોતાની છાપ છોડી રહ્યા છે.થોડા દિવસો પહેલા ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનમાં પીએમ પદ માટે ચૂંટાયા હતા.કમલા હેરિસ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે.હવે ભારતીય મૂળની અરુણા મિલર અમેરિકાની રાજધાનીને અડીને આવેલા મેરીલેન્ડમાં લેફ્ટનન્ટ ગવર્નરનું પદ સંભાળનાર પ્રથમ ભારતીય-અમેરિકન રાજકારણી બની ગયા છે. લાખો યુએસ મતદારોએ મંગળવારે ગવર્નર, […]

ભારતીય ટીમના સ્ટાર ઓપનર રોબિન ઉથપ્પાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા 

મુંબઈ:ભારતીય ટીમના સ્ટાર ઓપનર રોબિન ઉથપ્પાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે તમામ ફોર્મેટ અને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 વર્લ્ડ કપ એટલે કે 2007 સીઝન જીતી ત્યારે ઉથપ્પા ટીમનો સ્ટાર ઓપનર હતો. ત્યારે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા.ઉથપ્પાએ આઈપીએલમાં છેલ્લી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ધોનીની […]

દિગ્ગજ કોફી કંપની સ્ટારબક્સે તેની કમાન એક ભારતીયને સોંપી,જાણો આ ભારતીય વિશે

દિગ્ગજ કોફી કંપની સ્ટારબક્સે તેની કમાન એક ભારતીયને સોંપી છે.સ્ટારબક્સના મેનેજમેન્ટે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનને કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂકની જાહેરાત કરી છે.નરસિમ્હન 1 ઓક્ટોબરથી સ્ટારબક્સમાં જોડાશે અને આવતા વર્ષે કંપનીના વર્તમાન CEO હોવર્ડ શુલ્ટ્સનું સ્થાન લેશે. સ્ટારબક્સના સીઈઓ તરીકે જાહેર થયા બાદ નરસિમ્હન પણ સુંદર પિચાઈ અને પરાગ અગ્રવાલની ક્લબમાં સામેલ થઈ […]

ભારત ઉપર વર્ષો સુધી રાજ કરનારી ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ની હાલ માલિકી એક ભારતીયની

નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે આઝાદીની ઉજવણી કરી રહ્યું છે પરંતુ વર્ષો પહેલા વેપાર કરવા માટે ભારતમાં આવ્યાં બાદ દેશની જનતાને ગુલામ બનાવીને 200 વર્ષ સુધી રાજ કરનારી બ્રિટનની કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક આજે બીજુ કોઈ નહીં પરંતુ એક ભારતીય છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું નામ દરેક ભારતીય જાણે છે. જેણે ધો-8થી ધો-10નો ઈતિહાસ ભણ્યો […]

અમેરિકા કરી શકે છે H1B વિઝામાં મોટો ફેરફાર,મોટી સંખ્યામાં ભારતીયોને થઈ શકે છે ફાયદો 

ભારતીયોને લાગી શકે છે ‘લોટરી’ અમેરિકા બદલશે H-1B વિઝાના નિયમો ગ્રીન કાર્ડ મેળવવું બનશે સરળ દિલ્હી:અમેરિકા H-1B વિઝા સિસ્ટમને આધુનિક બનાવવાની પહેલ કરવા જઈ રહ્યું છે.આ પહેલથી સ્ટાર્ટઅપ કંપનીઓ બહારના દેશોમાંથી આવતા લોકોને સરળતાથી નોકરી પર રાખી શકશે. એટલું જ નહીં ગ્રીન કાર્ડ મેળવવું પણ હવે પહેલા કરતા વધુ સરળ બની જશે.અમેરિકાના આ પગલાથી ભારતીયોને […]

ભારત અને જાપાન વચ્ચે આધાત્મિક સંબંધઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનના પ્રવાસે છે. જાપાનના ટોક્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાપાનમાં વસતા ભારતીય મૂળના નાગરિકોએ પણ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમજ ભારત અને જાપાન વચ્ચે આધ્યાત્મિક સંબંધ હોવાનું જણાવ્યું હતું. તેમજ ભારત અને જાપાન વચ્ચે સાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code