1. Home
  2. Tag "indian"

અમેરિકન કોંગ્રેસે દેશના ગ્રીનકાર્ડને લઈને બિલ રજૂ કર્યુ, ભારતીયોને થઈ શકે છે ફાયદો

અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવું બની શકે છે સરળ અમેરિકન કોંગ્રેસે બિલ કર્યું રજૂ અઢળક ભારતીયોને ફાયદો થવાની સંભાવના દિલ્લી: અમેરિકામાં સ્થાયી થવા માટે મોટી સંખ્યામાં ભારતીયો તથા વિશ્વના અનેક લોકો માટે સપનું છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ મેળવવુ ખુબ મુશ્કેલ છે પણ હવે તે સરળ બની શકે તેમ છે. અમેરિકન સંસદમાં ગ્રીનકાર્ડની સિસ્ટમમાં સુધારો રજૂ કરતાં ઐતિહાસિક બિલનો […]

ભારત અને ફ્રાંસની નૌસેના અરબ સમુદ્ધમાં આજથી ત્રણ દિવસીય યુદ્ધાભ્યાસનો કરશે આરંભ

આજથી અરબી સમુદ્ધામાં ફ્રાંસ અને ભારતની નૌસેના કરશે અભ્યાસ આ યુદ્ધાભ્યાસ ત્રમ દિવસ ચાલશે દિલ્હીઃ-ભારત અને ફ્રાન્સની નૌસેના આજરોજ  રવિવારથી અરબી સમુદ્રમાં ત્રણ દિવસીય યુદ્ધાભ્યાસ શરૂ કરશે અને આ સમયગાળા દરમિયાન, અદ્યતન હવા સંરક્ષણ અને સબમરીન વિરોધી કવાયત જેવા જટિલ નૌસેના અભિયાન હાથ ધરવામાં આવશે. આ યુદ્ધાભ્યસામાં પશ્ચિમી ફ્લીટના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીયર એડમિરલ અજય […]

દર બેમાંથી એક ભારતીય વ્યક્તિ સાઈબર ગુનોનો ભોગ બને છે

(મિતેષ સોલંકી) “2021 Norton Cyber Safety Insights” શીર્ષક હેઠળ એક અહેવાલ તાજેતરમાં TheNortonLifeLock દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો. ઉપરોક્ત અહેવાલ અનુસાર વર્ષ-2020માં 59% ભારતીય (બેમાંથી એક પુખ્ત વ્યક્તિ) લોકો સાઈબર ગુનાનો ભોગ બન્યા છે. દસમાંથી સાત ભારતીયો એવું માને છે કે ઘરેથી કામ કરવાના વાતાવરણના લીધે હેકર્સ આરામથી સાઈબર ગુના આચરી શકે છે. ચોકાવનારી બાબત છે […]

વિશ્વના દેશોમાં મૂળભારતીયો ઉચ્ચ હોદ્દાઓ પર નિભાવી રહ્યા છે ફરજ

મૂળ ભારતના કેટલાક લોકો એવા છે જે દેશની બરાહ વિશ્વના 15 જેટસલા દેશોમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે, આ તમામ લોકો ઉચ્ચ હોદ્દા પર રહીને દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજવી રહ્યા છે. અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના 15 દેશોમાં ભારતીય મૂળના અંદાજે 200થી પણ વધુ લોકો 200 થી વધુ લોકો ઊંચા પડે ફરજ નિભાવી રહ્યા […]

ચીનની કંપનીઓને હાલ ભારતમાં રોકાણ બાબતે કોઈ પરવાનગી નહી

હાલ ચીનની કંપનીઓ નહી કરે ભારતમાં રોકાણ સરકારની આ બાબતે કોઈ વિચારણા નથી દિલ્હી – ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા છેલ્લા ઘણા સમયના તણાવ વચ્ચે આવ્યા હતા કેએક ખાસ સમાચાર સામે આવી રહ્યા હતા જે પ્રમાણે ભારત ચીની કંપનીઓ માટે રોકાણને મંજૂરી આપી રહ્યું છે. પરંતુ વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે ભારત […]

કચ્છની સરહદ ક્રોસ કરીને ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલો ભારતીય 12 વર્ષે પરત ફર્યાં

અમદાવાદઃ કચ્છના પશુપાલક વર્ષ 2008માં ભૂલથી સરહદ ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા. વર્ષો સુધી પાકિસ્તાનની વિવિધ જેલમાં યાતનાઓ ભોગવ્યા બાદ ભારત સરકાર અને પાકિસ્તાનની સંસ્થાઓના પ્રયાસોથી તેઓ પરત ભારત ફર્યાં છે. સજા પૂર્ણ થયા બાદ પણ તેમને પાકિસ્તાનની જેલમાં બંધ રાખવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં પાકિસ્તાન સરહદ નજીક આવેલા નાના દિનારા ગામમાં […]

પાકિસ્તાનની જેલમાં માછીમારો સહિત 319 ભારતીય બંધ

દિલ્હીઃ ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવાર-નવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન હાલ પાકિસ્તાનની વિવિધ જેલમાં 270 જેટલા માછીમારો સહિત 319 જેટલા ભારતીય બંધ છે. બીજી તરફ ભારતની વિવિધ જેલમાં 77 માછીમારો સહિત 340 પાકિસ્તાની નાગરિકો બંધ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન દર વર્ષે બે […]

અફઘાન તાલિબાને 3 ભારતીય એન્જિનિયરોને મુક્ત કર્યા, બદલામાં જેલમાંથી પોતાના 11 આતંકી છોડાવ્યા: રિપોર્ટ

મામલામાં હજી અફઘાનિસ્તાની અને ભારતીય અધિકારોની કોઈ પ્રતિક્રિયા આવી નથી એક ઊર્જા પ્લાન્ટમાં કામ કરનારા 7 ભારતીય એન્જિનિયરોને મે-2018માં કિડનેપ કરાયા હતા અફઘાનિસ્તાનના આતંકી સંગઠન તાલિબાને બંધક બનાવેલા ત્રણ ભારતીય એન્જિનિયરોને મુક્ત કરવામાં આવ્યા છે. તેના બદલામાં તેણે જેલમાં બંધ પોતાના 11 આતંકવાદીઓને મુક્ત કર્યા છે. પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના અહેવાલ પ્રમાણે, આ અદલા-બદલી રવિવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code