1. Home
  2. Tag "Indians"

કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને આપ્યો મોટો ઝટકો

દિલ્હી:કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે.કેનેડાની સરકારે વિદેશીઓ દ્વારા મિલકત ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે.આવાસની અછતનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને વધુ ઘરો આપવાના ઉદ્દેશ્ય સાથે કેનેડામાં રહેણાંક મિલકત ખરીદતા વિદેશીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.તેનું સૌથી મોટું નુકસાન ભારતીયોને થશે કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો ખાસ કરીને પંજાબીઓ કેનેડામાં સ્થાયી […]

બ્રિટનમાં ભારતીયોએ ચાઈનીઝને માત આપી,યુકેએ ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ વિઝા આપ્યા

દિલ્હી:યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના સૌથી મોટા જૂથ તરીકે ભારતીય વિદ્યાર્થીઓએ પ્રથમ વખત ચીની વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે.ગુરુવારે જાહેર કરાયેલા બ્રિટનના સત્તાવાર ઈમિગ્રેશન આંકડામાં આ માહિતી સામે આવી છે.આંકડા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યામાં 273%નો વધારો જોવા મળ્યો છે, જેના કારણે આ આંકડો ઝડપથી વધ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં […]

અમેરિકી વિઝા જારી કરવામાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરતા ભારતીયો  

દિલ્હી: ભારતમાં ઘણા ઇન્ટરનેટ વપરાશકર્તાઓએ અમેરિકી વિઝા માટે ભારતીયો દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર નિર્ણય લેવામાં વિલંબ અંગે તેમની ચિંતા વ્યક્ત કરી.કેટલાક વપરાશકર્તાઓએ કહ્યું કે વિલંબ ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોના હિતોને “નુકસાન” કરી રહ્યો છે. તેમણે ટ્વિટર પર આવા મીડિયા અહેવાલો શેર કર્યા કે કેટલાક કિસ્સાઓમાં વિઝાની રાહ જોવાની અવધિ ‘એક વર્ષથી વધુ’ હોવાનો ઉલ્લેખ […]

કેનેડા જતા ભારતીયો માટે મોટા સમાચાર,હવે આ દસ્તાવેજની જરૂર નહીં પડે

દિલ્હી:કેનેડિયન સરકાર સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશમાં પ્રવેશતા લોકો માટે એન્ટિ-કોવિડ-19 રસી મેળવવાની જરૂરિયાતને સમાપ્ત કરી શકે છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી.યુ.એસ.ની જેમ, કેનેડામાં હજી પણ ફક્ત તે જ લોકોને પ્રવેશની મંજૂરી છે જેમને કોવિડ -19 વિરોધી રસી આપવામાં આવી છે.જો કે, અત્યારે તે જાણી શકાયું નથી કે,કેનેડાની જેમ યુએસ પણ 30 સપ્ટેમ્બર […]

પ્રાચીન શિલ્પ અને કલાકૃતિઓ ભારતને બ્રિટન પાસેથી ઝડપથી મળે તેવી ભારતીયોને આશા

નવી દિલ્હીઃ અંગ્રેજોએ ભારતમાં 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. આ દરમિયાન અંગ્રેજો ભારતમાંથી અનેક કિંમતી વસ્તુઓ પોતાના દેશમાં લઈ ગયા હતા. દરમિયાન સાત શિલ્‍પ ભારત સરકારને પરત કરવાનો બ્રિટિશ સરકારે નિર્ણય લીધો છે. ગ્‍લાસગોના મ્‍યુઝિયમમાં રાખવામાં આવેલા આ ભારતીય શિલ્‍પ અને કલાકૃતિઓ ભારતને પરત કરવામાં આવશે. બ્રિટનમાં હજુ ભારતની અનેક પ્રાચીન વસ્તુઓ પડી છે. […]

સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણા વધ્યાં, કોરોના વચ્ચે 2021માં તૂટ્યો 14 વર્ષનો રેકોર્ડ

નવી દિલ્હીઃ સ્વિસ બેંકોમાં ભારતીય કંપનીઓ અને વ્યક્તિઓની સંપત્તિ વર્ષ 2021 દરમિયાન 50 ટકા વધીને 14 વર્ષના ઉચ્ચસ્તર 3.83 અબજ સ્વિસ ફ્રેંક (રૂ. 30,500 કરોડથી વધુ) ઉપર પહોંચી છે. તેમાં ભારતની સ્વિસ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની શાખાઓમાં જમા કરાયેલા નાણાંનો પણ સમાવેશ થાય છે. સેન્ટ્રલ બેંક ઓફ સ્વિટ્ઝર્લૅન્ડ (SNB) દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક ડેટા […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે ઈમરાનખાને ભારત અને ભારતીયોની કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સત્તા ઉપર સંકટ તોડાઈ રહ્યું છે અને ઈમરાન ખાન સત્તા ગુમાવે તેવી ચર્ચાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતા વડાપ્રધાન ઈમરાનખાનને ભારતની વિદેશનીતિ અને જનતા યાદ આવી છે અને તેમના ભરપૂર વખાણ કરતા થાકતા નથી. દેશની જનતાને સંબોધન કરતી વખતે ભારતની વિદેશ […]

ભારતીયોમાં ખાદીના વસ્ત્રોનું ચલણ વધ્યું, 9 મહિનામાં 3 હજાર કરોડથી વધુનું વેચાણ

નવી દિલ્હીઃ હાલના સમયમાં ખાદીની લોકપ્રિયતા વધીને છે અને તેને આજની યુવા પેઢી સ્વિકારી રહી છે. જેથી હવે ખાદી એક મોટુ બ્રાન્ડ બની રહ્યું છે. જેનું અનુમાન ખાદીના વેચાંણના આંકડા ઉપરથી લગાવી શકાય છે. ચાલુ વર્ષે પ્રથમ નવ મહિનામાં ખાદીનું વેચાણનો આંકડો રૂ. 3 હજાર કરોડથી પાર થઈ ગયો છે. એમએસએમઈ રાજ્યમંજ્ઞી ભાનુપ્રતાપ સિંહ વર્માએ […]

ઓપરેશન ગંગાઃ યુક્રેનમાંથી સવા મહિનામાં 22500 ભારતીયો પરત ફર્યા

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ 26 દિવસ પહેલા સૈન્ય કાર્યવાહીની શરૂઆત કરી હતી. આજે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન 1 ફેબ્રુઆરીથી 11 માર્ચ, સુધીમાં લગભગ 22,500 ભારતીય નાગરિકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. ઓપરેશન ગંગા […]

ભારતીયોને બચાવવા માટે શરૂ કરવામાં આવેલું ઓપરેશન ગંગા સફળ

ભારતીયોને બચાવવા શરૂ કરવામાં આવ્યું ઓપરેશન ગંગા ઓપરેશન ગંગા થયું સફળ અંદાજે 70-80 ટકા જેટલા ભારતીયો ફર્યા પરત દિલ્હી:યુક્રેનના ખાર્કિવ (Kharkhiv) શહેરમાંથી લગભગ તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે, જે એક સારા સમાચાર છે. યુક્રેનના (Ukraine) ખાર્કિવમાં ફસાયેલા લગભગ તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારે આ માહિતી આપી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code