ભારતની એક દાયકામાં સંરક્ષણ નિકાસ 18 ગણી વધીને 21,000 કરોડ રૂપિયા થઈ ગઈઃ રાષ્ટ્રપતિજી
નવી દિલ્હીઃ દેશમાં 18મી લોકસભાનું ગઠન થયું છે અને નવા સત્રમાં આજે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધન કરીને નવનિર્વાચિત સાંસદોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ અમૃતકાળમાં બનેલી 18મી લોકસભા ઐતિહાસિક હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ તેમના સંબોધનમાં પેપર લીક, નવી ન્યાય સંહિતા , CAA , ઓલિમ્પિક જેવા ઘણા મુદ્દા આવરી લીધા હતા […]