સંરક્ષણ શસ્ત્રોના નિકાસમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ – માત્ર 1 વર્ષમાં 13 હજાર કરોડના વેંચાણ સાથે ખાનગી કંપનીઓ મોખરે
સંરક્ષણ શસ્ત્રોના નિકાસમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ માત્ર 1 વર્ષમાં 13 હજાર કરોડનું વેંચાણ સરકારી કંપનીઓ કરતા ખાનગી કંપનીઓ મોખરે ખાનગી ક્ષેત્રનો હિસ્સો 70 ટકા, જ્યારે જાહેર કંપનીઓ માત્ર 30 ટકા દિલ્હીઃ- ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર તરફ ઘણો આગળ વધી ચૂકેલો દેશ છે,એટલું જ નહી ભારત સંરક્ષણ શસ્ત્રોની નિકાસ કરવામાં પણ મોખરે છે […]