ભાવનગરનો દરિયાકાંઠો સ્વદેશી ડોલ્ફિનને પસંદ પડ્યો, ઘોઘા બંદરે વિશાળ ઝુંડ જોવા મળ્યું,
ભાવનગરઃ જિલ્લામાં ભાવનગરથી લઈને મહુવા સુધી દરિયા કિનારો આવેલો છે. આ દરિયા કિનારો એકંદરે શાંત ગણાતો હોય છે. ત્યારે સ્વદેશી ડોલ્ફિનને પણ ભાવેણાનો દરિયા કિનારો પસંદ પડી ગયો છે. જિલ્લાના ઘોઘા બંદરે ફરી એકવાર સ્વદેશી ડોલ્ફિનનું વિશાળ ઝુંડ જોવા મળતાં રજાની મજા માણવા આવેલાં લોકો આ સમુદ્રી શાંતિદૂતને નીહાળી રોમાંચિત થયા હતા. સાગરકાંઠા નજીક અવારનવાર […]