આ વ્યક્તિને કસ્ટમર કેરની મદદ ન મળતા ઈન્ડિગોની વેબસાઈટ હેક કરીને કો-પેસેન્જરનો નંબર જાતે જ શોધી કાઢ્યો
એરલાઈન્સે મદદ ન કરતા ગ્રાહકે વેબ હેક કરી વેબસાઈટ હેક કરી કો પેસેન્જરનો શોધ્યો નંબર ઘણા લોકો મગજ ફરેલા હોય છે એવું આપણે સાંભળતા અને જોતા આવ્યા છીએ ત્યારે તાજેતરમાં જ આવી ઘટના સામે આવી છે, જાણકારી પ્રમાણે એરપોર્ટ પર પોતાનો સામાન ગાયબ થવાની વાતથી ગુસ્સે થઈને બેંગ્લોરના એક વ્યક્તિએ એરલાઈન કંપની ઈન્ડિગોની વેબસાઈટ હેક […]