વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા ભારત સાથે મળીને કામ કરતા રહીશું: જાપાન
ભારત અને જાપાન વચ્ચે 13મી વિદેશ મંત્રી સ્તરની બેઠક યોજાઇ બેઠકમાં રાજનીતિ, સુરક્ષા, અર્થવ્યવસ્થા જેવા મુદ્દાઓ પર થઇ ચર્ચા વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવા ભારત સાથે કામ કરતા રહીશું: જાપાન ટોક્યો: ભારત અને જાપાન વચ્ચે 13મી વિદેશ મંત્રી સ્તરની બેઠક યોજાઇ હતી. બેઠક બાજ જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગીએ કહ્યું કે ભારત સાથે વિશેષ રણનીતિક અને […]