ભારત-નેપાળ બોર્ડર 72 કલાક માટે સીલ,વાહનો નહીં ચાલે અને પગેથી અવરજવર પણ નહીં,જાણો કારણ
ભારત-નેપાળ બોર્ડર 72 કલાક માટે સીલ નહીં ચાલે વાહન અને નહીં થઇ શકે પગથી અવરજવર જાણો કારણ દહેરાદૂન:ઉત્તરાખંડમાં ચંપાવત વિધાનસભા પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ શનિવારથી 72 કલાક માટે સીલ કરી દેવામાં આવી છે.આ દરમિયાન બોર્ડર પર કોઈ હિલચાલ નહીં થાય.આંતરરાષ્ટ્રીય સરહદ 31 મેના રોજ સાંજે 5 વાગ્યા પછી સામાન્ય લોકો માટે ખોલવામાં […]