1. Home
  2. Tag "indore"

ઈન્દોરમાં યુરેશિયન EAG ગ્રુપની 41 મી બેઠકનું આયોજન, 23 દેશોના 200 પ્રતિનિધિઓ ભાગ લેશે

ભોપાલઃ કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળ 41 મું યુરેશિયન EAG ગ્રુપ પ્લેનરી અને વર્કિંગ ગ્રુપ આજથી ઈન્દોરમાં શરૂ થવા જઈ રહ્યું છે. અહીંના બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં 29 નવેમ્બર સુધી યોજાનારી પાંચ દિવસીય બેઠકમાં 23 દેશોના લગભગ 200 પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટમાં મની લોન્ડરિંગ અને ટેરરિઝમ ફાઈનાન્સિંગ સામે રણનીતિ બનાવવા પર ચર્ચા થશે. ઈન્દોર ડિવિઝનના […]

ઈન્દોરમાં રિસોર્ટના નિર્માણધીન મકાનની છત ધરાશાયી, પાંચના મોત

આ દૂર્ઘટના રાત્રિના સમયે બની સવારે ચોકીદારે પોલીસે ઘટનાની જાણ કરી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં એક રિસોર્ટના નિર્માણ હેઠળના એક મકાનની સિમેન્ટની છતનો સ્લેબ તૂટી પડવાને કારણે કાટમાળ નીચે દટાઇ જવાથી પાંચ લોકોના મોત થયા હતા. પોલીસ અધિક્ષક હિતિકા વસલે પત્રકારોને જણાવ્યું હતું કે જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 […]

ઇન્દોર હવે ગ્રીન સિટી તરીકે પણ ઓળખાશેઃ અમિત શાહ

ભોપાલઃ મધ્યપ્રદેશની એક દિવસીય મુલાકાતે ઈન્દોર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અહીં વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો અને એક પેડ માં કે નામ પર વૃક્ષારોપણ કર્યું હતું. આ અવસરે રેવતી રેન્જમાં કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ઈન્દોર હવે ગ્રીન સિટી તરીકે પણ ઓળખાશે. તેમણે કહ્યું કે વૃક્ષો વાવવા સરળ છે. તેને ઉછેરવો પડકારજનક છે. અમિત […]

પર્યાવરણ ક્ષેત્રમાં ઈન્દોરે ઈતિહાસ રચ્યો, શાળાના બાળકોએ એક લાખ સીડ બોલ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ઈન્દોર: શહેરે ફરી એકવાર પર્યાવરણ સુરક્ષાના ક્ષેત્રમાં રેકોર્ડ બનાવ્યો છે. ઈન્દોરની વિવિધ શાળાઓ અને કોલેજોના 500 થી વધુ વિદ્યાર્થીઓએ ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ કોલેજ કેમ્પસમાં એક લાખ સીડ બોલનું ઉત્પાદન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ઈન્દોરની ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ કોલેજમાં ઈન્દોરની વિવિધ સંસ્થાઓ અને શાળાઓના બાળકોએ મળીને 1 લાખ સીડ બોલ બનાવી ઈન્દોરને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો પ્રયાસ […]

ઈન્દોર-અમદાવાદ માર્ગ ઉપર ગમખ્વાર અકસ્માતઃ આઠના મોત

ભોપાલઃ ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. મોડી રાત્રે બે વાહનો વચ્ચે અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે, ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ઘાટબિલ્લાદ પાસે એક જીપ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. મળતી માહિતી મુજબ, ઈન્દોર […]

લોકસભા ચૂંટણીઃ સુરત બાદ ઈન્દોરમાં કોંગ્રેસને ફટકો, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ ફોર્મ પરત ખેંચ્યું

ભોપાલઃ દેશમાં લોકસભાનો માહોલ જામી રહ્યો છે દરમિયાન મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ઈન્દોર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તેમજ ભાજપનો ભગવો ધારણ કર્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. કલેક્ટર કચેરીમાં જઈને તેમણે ભાજપના ઉમેદવાર શંકર લાલવાની સામે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. આ દરમિયાન તેમની […]

ઈન્દોર ફરી એકવાર બન્યું ‘નેશનલ બેસ્ટ સિટી’,અહીં જાણો સુરતને કેટલામું સ્થાન મળ્યું

ભોપાલ:  ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટની ચોથી આવૃત્તિમાં ઇન્દોરે 100 સ્માર્ટ સિટીની યાદીમાં પ્રથમ સ્થાન મેળવીને આ એવોર્ડ મેળવ્યો છે. આ પુરસ્કારોની જાહેરાત વર્ષ 2022ના પરિણામોના આધારે કરવામાં આવી છે. એટલે કે ગત વર્ષે ઈન્દોર સૌથી સ્માર્ટ સિટી હતું. આ સાથે જ સુરત અને આગ્રા પણ પાછળ નથી અને તેમને બીજા અને ત્રીજા સ્થાન મળ્યા […]

ઈન્દોરઃ રામનવમી નિમિત્તે બેલેશ્વલ મંદિરમાં કુંવાની ઉપર બાંધકામ તુટ્યું, અનેક લોકો કુવામાં ખાબક્યાં

ભોપાલઃ રામનવમી ઉપર ઈન્કોરમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. શહેરના પટેલ નગર સ્થિત બેલેશ્વર મંદિરમાં બાવડી એટલે કે કુવાની છત ધરાશાયી થતા અનેક શ્રદ્ધાલુઓ કુવામાં ખાબક્યાં હતા. આ કુવાની ઉંડાઈ લગભગ 50 ફુટ હોવાનું જાણવા મળે છે. એક ડઝનથી વધારે લોકો અંદર પડ્યાની આશંકા છે. વહીવટી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી […]

ઈન્દોરમાં શંકાસ્પદ આતંકવાદી ઝબ્બે, પાકિસ્તાનમાં આતંકી તાલિમ લીધાનો ખુલાસો

ભોપાલઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના એલર્ટ બાદ ઈન્દોર પોલીસે શંકાસ્પદ આતંકવાદી સરફરાઝ મેમણની અટકાયત કરી છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુંબઈ એટીએસની ટીમ પણ સરફરાઝની પૂછપરછ કરવા ઈન્દોર આવશે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે હોંગકોંગમાં 12 વર્ષથી રહેલો સરફરાઝ પાકિસ્તાન અને ચીનથી આતંકવાદી ટ્રેનિંગ લઈને પરત ફર્યો છે. સરફરાઝ ભારતમાં મોટો હુમલો કરવાની […]

માતાએ મમતા નેવે મુકીઃ મધ્યપ્રદેશમાં નવજાત બાળકને વેચીને સુખ સુવિધાની વસ્તુઓ ખરીદી

ભોપાલઃ મહિલા માટે બાળકને જન્મ આપવો તે તેના માટે બીજા જન્મ સમાન હોય છે અને પોતાની કુખે જન્મેલુ બાળક તેના માટે આંખનું રતન હોય છે પરંતુ મધ્યપ્રદેશમાં માતાએ મમતા નેવે મુકીને 15 દિવસના બાળકને લાખો રૂપિયામાં વેચી માર્યું હોવાનું ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં બાળકને વેચવાથી મળેલા નાણાથી મહિલાએ ટીવી, ફ્રિજ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code