1. Home
  2. Tag "Indroda Park"

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં આજથી મુલાકાતીઓ સિંહ યુગલને નિહાળી શકશે

ગત માર્ચ મહિનામાં જુનાગઢથી સિહ અને સિંહણ ઈન્દ્રોડા પાર્કમાં લવાયા હતા, સિંહ યુગલનું નામ વસંત અને સ્વાતિ રખાયું, મંત્રીને સમય ન મળતા સિંહ યુગરને વધુ સમય કોરેન્ટાઈનમાં રહેવું પડ્યુ ગાંધીનગરઃ શહેરના ઈન્દ્રોડા પાર્કમાં જુનાગઢથી સિંહ અને સિંહણની જોડી ગત માર્ચ મહિનામાં લાવવામાં આવી છે. પરંતુ મુલાકાતીઓને સિંહ યુગલને નિહાળવાનો લાભ અપાતો નહતો. કહેવાય છે કે, […]

ગાંધીનગરમાં કાલે ગાંધી જ્યંતિથી ઈન્દ્રોડા પાર્કમાં વિનામુલ્યે પ્રવેશ અપાશે

વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટેલેવાયો નિર્ણય, એક સપ્તાહ સુધી લોકો પાર્કમાં વિના મૂલ્યે પ્રવેશ મેળવી શકશે, ગીર ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ગાંધીનગરઃ’ગીર’’ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા તા.2થી 8 ઑક્ટોબર દરમિયાન ‘’વન્યજીવ સપ્તાહ’’ની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સમયગાળા દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન બાળકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં મુલાકાતીઓને સિંહ દર્શનનો લાભ ક્યારે મળશે

ગત માર્ચ મહિનામાં જુનાગઢથી સિંહ યુગલને ઈન્દ્રોડા પાર્ક લવાયું છે વન વિભાગે સિંહ યુગલનું વસંત અને સ્વાતિનું નામકરણ કર્યું, મંત્રી પાસે સમય ન હોવાથી સિંહ દર્શનનું લોકાર્પણ કરાતું નથી ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની શાન ગણાતા ઇન્દ્રોડા પાર્કમાં 5 મહિના પહેલા એટલે કે ગત માર્ચ મહિનામાં જૂનાગઢથી સિંહની જોડી લાવવામાં આવી હતી. પરંતુ ઈન્દ્રોડા પાર્કના મુલાકાતીઓને હજુ […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં ગરમીથી પ્રાણીઓને બચાવવા પાંજરા પાસે મુકાયા કૂલરો

ગાંધીનગરઃ શહેરમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરીજનો ગરમીથી બચવા એસી અને પંખા નીચે ઘરમાં પુરાઈ રહે છે. જ્યારે અસહ્ય ગરમીને લીધે સૌથી કફોડી હાલત પ્રાણીઓ અને પંક્ષીઓની થઈ રહી છે. શહેરના ઈન્દ્રોડા પાર્કમાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓ વિહાર કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં ગરમીમાં વધારો થતાં પ્રાણીઓ-પક્ષીઓને બચાવવા કરાઈ વ્યવસ્થા

ગાંધીનગરઃ ઉનાળાની કાળઝાળ ગરમીની પ્રાણીઓ અને પક્ષીઓને પણ અસર થતી હોય છે. ત્યારે રાજ્યના તમામ પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં પશુ પક્ષીઓને ગરમીથી બચાવવા વિશિષ્ટ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પક્ષીઘર, સર્પગૃહને ખસની ટટ્ટીઓથી ઠંડક અપાય છે. જ્યારે માંસાહારી પ્રાણીઓના પીંજરા […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં હવે રીંછ, ઝરખ, વરૂ અને શિયાળ સહિત પ્રાણીઓ લવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા નેચર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માત્ર શહેરીજનોનો જ નહીં બહારગામથી શહેરની મુલાકાતે આવતા લોકો પણ ઈન્દ્રોડા પાર્કની મુલાકા લેવાનું ભૂલતા નથી. ઈન્દ્રોડા પાર્કમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓની શિબિર પણ યોજાતી હોય છે. પાર્કમાં હાલમાં સિંહ, દિપડો અને વાઘ મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર છે. હવે નવા પ્રાણી લાવવાની પ્રક્રિયા ચાલી […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં દીપડાની નવી જોડી શ્રવણ અને રક્ષાને મુલાકાતીઓ નિહાળી શકશે

ગાંધીનગરઃ વન્ય જીવ પ્રાણીઓ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે દીપડાની નવીન જોડી ‘શ્રવણ’ અને ‘રક્ષા’ને ગત તા. ૦1 સપ્ટેમ્બર-2023ના રોજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી લાવવામાં આવ્યાં હતાં. આ જોડીને કેવોરન્ટાઇનમાં રાખી સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવામાં આવી હતી. આ સમયગાળો પૂર્ણ થતાં વન્યજીવ સપ્તાહ -2023ની ઉજવણીના ભાગરૂપે તા. ૦6 ઓક્ટોબર-2023થી […]

ગાંધીનગરના ઈન્દ્રોડા ઉદ્યાનમાં જુનાગઢના ઝૂમાંથી ત્રણ દીપડા અને એક માદાને લવાશે

ગાંધીનગરઃ શહેરના ઇન્દ્રોડા પાર્કમાં ત્રણ દીપડા અને એક દીપડી યાને માદાને જુનાગઢના ઝૂમાંથી લાવવામાં આવશે, તેના માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઈન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી ખંડીત થયા પછી દીપડાની નવી જોડી લાવવામાં આવી છે. ઈન્દ્રોડા પાર્કમાં હાલ બે નર દીપડા મુલાકાતીઓને મોજ કરાવી રહ્યા છે. હવે જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી દીપડાની નવી એક જોડી […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી ખંડિત થઈ, સિંહના મોતથી સિંહણ એકલી પડી

ગાંધીનગરઃ શહેરના ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી ખંડિત થઈ છે. 15 વર્ષીય સુત્રા નામના સિંહનું વૃદ્ધાવસ્થાનાં કારણે અવસાન થતાં ગ્રીવા નામની સિંહણ એકલી પડી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી સુત્રા નામના સિંહની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેનું ઇન્દ્રોડા પાર્કમાં અવસાન થતાં પોસ્ટમોર્ટમ કરીને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code